AE MAA LYRICS | KINJAL DAVE
By-Gujju30-06-2023
AE MAA LYRICS | KINJAL DAVE
By Gujju30-06-2023
હો મારા અંતર ની જે વાત બધી જોણે
હો મારા અંતર ની જે વાત બધી જોણે
હર એક પલ મા જ હોય સદા જોડે
મળે છે મુજ ને જેનો હર પલ સથવારો
રાખે ના કોઈ દી સુખ દુઃખ નો સરવાળો
એવું એક નામ આ જગ મા
એ મા..એ મા…એ મા..એ મા
એ મા…મારી મા
એ મા…એ મા…એ મા
હો કણજો માન આલે સણ જો થાકું હાથ જાલે
દુનિયા મા સાચો મારો એક એ સહારો
હો ભુખી રહી જમાડે વાલે જગ ને બધી ખુશીયો જ આલે
વાલ નો એ દરિયો જેનો જડે ના કિનારો
હો જેના ખોળે મળે હામ જેના થકી મળ્યું નામ
જેના ખોળે મળે હામ જેના થકી મળ્યું નામ
એવું બસ નામ આખા જગ મા
એ મા…એ મા…એ મા…એ મા
એ મા…મારી મા
એ મા…એ મા…એ મા
હો દુનિયા જેની આંખે ભાળી હમભાળે મને નજરો વાળી
મમતા નો સાગર એ ખુશીયો નો છે આરો
હો મંદીર ના ગોખ વાળી હોય કે ઘર ના ગોખ વાળી
એકજ મા જેને આપ્યો જનમારો
હો જેના ગુણ ના ભુલાય જેના ઋણ ના ચૂકવાય
જેના ગુણ ના ભુલાય જેના ઋણ ના ચૂકવાય
એવું બસ નામ આખા જગ મા
એ મા…એ મા…એ મા…એ મા
એ મા…મારી મા
એ મા…એ મા…એ મા…એ મા
English version
Ho mara antar ni je vaat badhi jone
Ho mara antar ni je vaat badhi jone
Har ek pal ma j hoy sada jode
Made chhe muj ne jeno har pal sathavaro
Rakhe na koi di sukh dukh no sarvaro
Aevu ek naam aa jag maa
Ae maa…ae maa…ae maa…ae maa
Ae maa…mari maa
Ae maa…ae maa…ae maa
Ho kanjo maan aale san jo thaku haath jale
Duniya ma sacho maro ek ae saharo
Ho bukhi rahi jmade vale jag ne badhi khushiyo j aale
Vaal no ae dariyo jeno jade na kinaro
Ho jena khode made haam jena thaki madyu naam
Jena khode made haam jena thaki madyu naam
Aevu bas naam aakha jag ma
Ae maa…ae maa…ae maa..ae maa
Ae maa…mari maa
Ae maa…ae maa…ae maa
Ho duniya jeni aankhe bhari hambhare mane najro vari
Mamta no sagar ae khushiyo no chhe aaro
Ho mandir na gokh vari hoy ke ghar na gokh vari
Ek j ma jene aapyo janmaro
Ho jena gun na bhulay jena run na chukvay
Jena gun na bhulay jena run na chukvay
Aevu bas naam aakha jag ma
Ae maa…ae maa…ae maa..ae maa
Ae maa…mari maa
Ae maa…ae maa…ae maa..ae maa