Ali Taru Kapad Kai Aape Lyrics in Gujarati
By-Gujju17-06-2023
Ali Taru Kapad Kai Aape Lyrics in Gujarati
By Gujju17-06-2023
હો હો વાલી તારું કપાળ કઈ આલે તું ચેટલામ છે
એ વાલી તારું કપાળ કઈ આલે તું ચેટલામ છે
અરે અરે તારી બંધી ખબર મન એકલાન છે
હે વોલ હવે કે તારો શું વિચાર છે
મને ઘેર ગયા પછી તું ફોન કરશે
બોલ હવે કે તારો શું વિચાર છે
મને ઘેર ગયા પછી તું ફોન કરશે
એ ચમ તારા આ રૂપ ઉપર અભિમોન છે
અરે અરે વાલી કપાળ કઈ આલે તું ચેટલામ છે
હો હો હો છોની છુપી તું ઘર બાર આયી
બોલ મારા હુંદી વાત ચોથી આયી
અરે અરે રે છોની છુપી તું ઘર બાર આયી
બોલ મારા હુંદી વાત ચોથી આયી
જા હટ ઘેર નકર થઇ જાશે રે વાર
વિચારી કેજે મને કાલે હવાર
જા હટ ઘેર નકર થઇ જાશે રે વાર
વિચારી કેજે મને કાલે હવાર
એ તારી મારી જોડી બકા જોરદાર છે
હે વાલી તારું કપાળ કઈ આલે તું ચેટલામ છે
હો હો હો જવોની જોને તારા ઉપર જ આયી
ફરેસે રોજ રોજ રૂપ બદલાઈ
અરે અરે રે જવોની જોને તારા ઉપર જ આયી
ફરેસે રોજ રોજ રૂપ બદલાઈ
એ આતો તારા મારા પ્રેમ નો કરાર છે
બાકી બંકા પાછળ કેટલી તૈયાર છે
આતો તારા મારા પ્રેમ નો કરાર છે
બાકી બંકા પાછળ કેટલી તૈયાર છે
હે મને જોન થઇ જાય તું ચેટલામ છે
હે વાલી તારું કપાળ કઈ આપે તું ચેટલામ છે
હે વાલી તારું કપાળ કઈ આપે તું ચેટલામ છે