Amba Re Amba O Jagadamba Lyrics | Aditya Gadhavi, Parthiv Gohil | Ventilator
By-Gujju18-05-2023
Amba Re Amba O Jagadamba Lyrics | Aditya Gadhavi, Parthiv Gohil | Ventilator
By Gujju18-05-2023
અંબા રે અંબા ઓ જગદંબા
અંબા રે અંબા ઓ જગદંબા
અંબા રે અંબા ઓ જગદંબા
અંબા રે અંબા ઓ જગદંબા
અંબા રે અંબા ઓ જગદંબા
અંબા રે અંબા ઓ જગદંબા
એ શક્તિ દે ભક્તિ દે મુક્તિ દે
બુદ્ધિ દે શુદ્ધિ દે વૃદ્ધિ દે
તારેજ રંગે તારે ઉમંગે
ઘૂમે રે આખી ભોમ
અંબા રે અંબા ઓ જગદંબા
અંબા રે અંબા ઓ જગદંબા
એ શક્તિ દે ભક્તિ દે મુક્તિ દે
બુદ્ધિ દે શુદ્ધિ દે વૃદ્ધિ દે
તારેજ રંગે તારે ઉમંગે
ઘૂમે રે આખી ભોમ
તારા કુમ કુમ પગલે થી
જગ કંકુ વરણું રે રાતું ચોળ…
અંબા રે અંબા ઓ જગદંબા
અંબા રે અંબા ઓ જગદંબા
અંબા રે અંબા ઓ જગદંબા
અંબા રે અંબા ઓ જગદંબા
બાજે નગારા ઢોલ
મારી જગદંબા
મારી જગદંબા
રિદ્ધિ દે સિદ્ધિ દે
અષ્ટ નવ નિધ્ધી દે
વંશ મેં વૃદ્ધિ દે બાકબાની
માડી હૃદય મેં જ્ઞાન દે
જીત મેં ધ્યાન દે
અભય વરદાન દે શંભુરાણી
માડી દુઃખ કો દૂર કર
સુખ ભરપૂર કર
આશા સંપૂણ કર દાસ જાણી
સજ્જનસો હીત દે
કુટુંબસો પ્રીત દે
જંગ માં જીત દે માં ભવાની જીરે
જંગ માં જીત દે માં ભવાની
બોલ મારી અંબે
જય જય અંબે
બોલ મારી અંબે
જય જય અંબે
અંબે………જગદંબે….
બોલ મારી અંબે
જય જય અંબે
બોલ મારી અંબે
જય જય અંબે
બોલ મારી અંબે
જય જય અંબે
બોલ મારી અંબે
જય જય અંબે
English version
Aamba re aamba o jagadamba
Aamba re aamba o jagadamba
Aamba re aamba o jagadamba
Aamba re aamba o jagadamba
Aamba re aamba o jagadamba
Aamba re aamba o jagadamba
Ae shakti de bhakti de mukti de
Buddhi de suddhi de vruddhi de
Tarej range tare umange
Ghume re aakhi bhom
Aamba re aamba o jagadamba
Aamba re aamba o jagadamba
Ae shakti de bhakti de mukti de
Buddhi de suddhi de vruddhi de
Tarej range tare umange
Ghume re aakhi bhom
Tare kum kum pagle thi
Jag kanku varnu re raatu chol
Aamba re aamba o jagadamba
Aamba re aamba o jagadamba
Aamba re aamba o jagadamba
Aamba re aamba o jagadamba
Baaje nagara dhol
Mari jagdamba
Mari jagdamba
Riddhi de siddhi de
Asht nav niddhi de
Vansh me vruddhi de baakbani
Maadi raday me gyan de
Jit me dhayn de
Abhay vardan de shambhu rani
Maadi dukh ko dur kar
Sukh bharpoor kar
Aasha sampurn kar daas jaani
sajjanso hit de
Kutumbso preet de
Jang ma jit de maa bhavani jire
Jang ma jit de maa bhavani
Bol mari ambe
Jay jay ambe
Bol mari ambe
Jay jay ambe
Ambe….jagdambe…
Bol mari ambe
Jay jay ambe
Bol mari ambe
Jay jay ambe
Bol mari ambe
Jay jay ambe
Bol mari ambe
Jay jay ambe