An ideal devotee
By-Gujju01-05-2023
An ideal devotee
By Gujju01-05-2023
आदर्श भक्त का रेखाचित्र
प्रभु प्रसाद सुचि सुभग सुबासा । सादर जासु लहइ नित नासा ॥
तुम्हहि निबेदित भोजन करहीं । प्रभु प्रसाद पट भूषन धरहीं ॥१॥
सीस नवहिं सुर गुरु द्विज देखी । प्रीति सहित करि बिनय बिसेषी ॥
कर नित करहिं राम पद पूजा । राम भरोस हृदयँ नहि दूजा ॥२॥
चरन राम तीरथ चलि जाहीं । राम बसहु तिन्ह के मन माहीं ॥
मंत्रराजु नित जपहिं तुम्हारा । पूजहिं तुम्हहि सहित परिवारा ॥३॥
तरपन होम करहिं बिधि नाना । बिप्र जेवाँइ देहिं बहु दाना ॥
तुम्ह तें अधिक गुरहि जियँ जानी । सकल भायँ सेवहिं सनमानी ॥४॥
(दोहा)
सबु करि मागहिं एक फलु राम चरन रति होउ ।
तिन्ह कें मन मंदिर बसहु सिय रघुनंदन दोउ ॥ १२९ ॥
આદર્શ ભક્તનું રેખાચિત્ર
પ્રભુપ્રસાદ શુચિ સુભગ સુવાસ લેતી ઘ્રાણેન્દ્રિય અવિનાશ,
તમને અર્પી ભોજન કરે પ્રભુપ્રસાદરૂપ વસ્ત્રો ધરે;
સુર ગુરુ દ્વિજને નમવે શીશ દેખી સવિનય કરતાં પ્રીત;
કર નિત કરે રામપદસેવ, રામભક્તિ શ્રદ્ધાની ટેવ.
ચરણ રામતીર્થમહીં જાય રહો રામ એના મનમાંહ્ય;
મંત્રરાજ જે રામ જપે તમને સહપરિવાર ભજે
તર્પણ હોમ કરે વ્રત ધ્યાન, દ્વિજ જમાડતાં દે બહુ દાન,
અધિક આપથી ગુરુને ગણે સન્માને ને સર્વપણે.
(દોહરો)
સૌનું માગે એક ફળ, રામચરણરતિ થાય,
તેના મનમંદિર વસો સીતા ને રઘુરાય.