Tev Lyrics in Gujarati
By-Gujju26-05-2023
168 Views

Tev Lyrics in Gujarati
By Gujju26-05-2023
168 Views
આટલો પ્રેમ ના કરશો અમને ટેવ પડી જાશે
આટલો પ્રેમ ના કરશો અમને ટેવ પડી જાશે
આટલો હેત ના રાખશો અમને ટેવ પડી જાશે
મારા માટે રોઝ રાતે ઉજાગરા કરે
ઊંઘ નો આવે ત્યાં સુધી વાત કરે
આટલી ફિકર ના કરશો અમને ટેવ પડી જાશે
આટલો પ્રેમ ના કરશો અમને ટેવ પડી જાશે
હો જો કોઈ વસ્તુ મને ગમી જાય
બીજા દાડે હવારે ગિફ્ટ થઈ જાય
મારા માટે કોઈ આડું અવળુ બોલી જાય તો
તો એના ઘેર જઈ ને બબાલ થઈ જાય
ઈના નોમ પાછળ મારૂં નોમ લખે છે
ફોમમો મારા સિવાય ના કોઈ ફોટા રાખે છે
આટલી લાગણી ના રાખો અમને ટેવ પડી જાશે
આટલો પ્રેમ ના કરશો અમને ટેવ પડી જાશે
મારા જીવવાથી એ જીવે છે
મારા જીવવાથી એ જીવે છે
હું મરૂ તો એ મારી જાશે
શબ્દો નથી શું લખે રાજન ધવલ તારા માટે
આટલો પ્રેમ ના કરશો અમને ટેવ પડી જાશે
અમને ટેવ પડી જાશે
અમને ટેવ પડી જાશે