Tane Taru Mubarak Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Tane Taru Mubarak Lyrics in Gujarati
By Gujju26-05-2023
હો જે થયું એને ભુલી જા
હો સમયની સાથે બદલાઈ જા
હો જે થયું એને ભુલી જા
સમયની સાથે બદલાઈ જા
હવે મુજ પર નથી તારો હક
જવું છે જ્યાં લઈ જાય મારૂં લક
હવે મુજ પર નથી તારો હક
જવું છે જ્યાં લઈ જાય મારૂં લક
તને તારૂં મુબારક મને મારૂં મુબારક
હો તને તારૂં મુબારક મને મારૂં મુબારક
હો જે થયું એને ભુલી જા
સમયની સાથે બદલાઈ જા
હો દિલથી દિલ જયારે જુદું પડે છે
સપના તુટે ને આંખો રડે છે
હો નાજુક દિલ પર અસર પડે છે
પથ્થર દિલને ના ફરક પડે છે
આ તો વાગે એને વેદના થાય
હાચા પ્રેમને પીડા થાય
આ તો વાગે એને વેદના થાય
હાચા પ્રેમને પીડા થાય
તને તારૂં મુબારક મને મારૂં મુબારક
હો તને તારૂં મુબારક મને મારૂં મુબારક
હો જે થયું એને ભુલી જા
સમયની સાથે બદલાઈ જા
હો ખોટા માણસ સાથે સાચો પ્રેમ થયો
એક તને ઓળખવામાં થાપ હું તો ખઈ ગયો
હો ખોયા નું દુઃખ નથી હું તો છેતરાઈ ગયો
એ વાતનો મને અફસોસ રઈ ગયો
જા તારી દુનિયા માં ખુશ રેજે
ફરી મારૂં ના નોમ લેજે
તારી દુનિયા માં ખુશ રેજે
ફરી મારૂં ના નોમ લેજે
તને તારૂં મુબારક મને મારૂં મુબારક
હો તને તારૂં મુબારક મને મારૂં મુબારક
હો જે થયું એને ભુલી જા
સમયની સાથે બદલાઈ જા
હવે મુજ પર નથી તારો હક
જવું છે જ્યાં લઈ જાય મારૂં લક
હવે મુજ પર નથી તારો હક
જવું છે જ્યાં લઈ જાય મારૂં લક
તને તારૂં મુબારક મને મારૂં મુબારક
હો તને તારૂં મુબારક મને મારૂં મુબારક
હો તને તારૂં રે મુબારક મને મારૂં મુબારક
હો તને તારૂં મુબારક મને મારૂં મુબારક
હો તને તારૂં મુબારક મને મારૂં મુબારક