Saturday, 27 July, 2024

Bal Kand Doha 319

95 Views
Share :
Bal Kand  							Doha 319

Bal Kand Doha 319

95 Views

लग्न का वर्णन
 
(चौपाई)
नयन नीरु हटि मंगल जानी । परिछनि करहिं मुदित मन रानी ॥
बेद बिहित अरु कुल आचारू । कीन्ह भली बिधि सब ब्यवहारू ॥१॥

पंच सबद धुनि मंगल गाना । पट पाँवड़े परहिं बिधि नाना ॥
करि आरती अरघु तिन्ह दीन्हा । राम गमनु मंडप तब कीन्हा ॥२॥

दसरथु सहित समाज बिराजे । बिभव बिलोकि लोकपति लाजे ॥
समयँ समयँ सुर बरषहिं फूला । सांति पढ़हिं महिसुर अनुकूला ॥३॥

नभ अरु नगर कोलाहल होई । आपनि पर कछु सुनइ न कोई ॥
एहि बिधि रामु मंडपहिं आए । अरघु देइ आसन बैठाए ॥४॥

(छंद)
बैठारि आसन आरती करि निरखि बरु सुखु पावहीं ॥
मनि बसन भूषन भूरि वारहिं नारि मंगल गावहीं ॥
ब्रह्मादि सुरबर बिप्र बेष बनाइ कौतुक देखहीं ।
अवलोकि रघुकुल कमल रबि छबि सुफल जीवन लेखहीं ॥

(दोहा)
नाऊ बारी भाट नट राम निछावरि पाइ ।
मुदित असीसहिं नाइ सिर हरषु न हृदयँ समाइ ॥ ३१९ ॥
 
લગ્નનું વર્ણન
 
મંગલ અવસર આવ્યો જાણી લાગી પોંખવા પ્રેમથી રાણી;
વેદવિહિત કુળ-આચાર કર્યા વ્યવહાર સર્વપ્રકાર.
 
પંચશબ્દ ધ્વનિ ને ગાન થયાં કરતાં રસે ગુલતાન;
કરી આરતી ને અર્ઘ્ય આપ્યો; રામે માર્ગ મંડપનો કાપ્યો.
 
કર્યો રામે મંડપમાં પ્રવેશ, બેઠા તેમ અયોધ્યાનરેશ.
અર્ઘ્ય સહિત આરતી ઉતારી સુખ પામી નિહાળીને નારી
 
મણિ ભૂષણ વસ્ત્રની ભેટ, દેવ બ્રહ્માદિ વિપ્રના વેશ
ધારી આવેલા જોવા લાગ્યા જાણે મોહનિદ્રાથી જાગ્યા.
 
(દોહરો)         
રઘુકુળરૂપી કમળના સૂર્યસમા શ્રીરામ
શોભા જોઇ એમની ભૂલ્યા સૌ નિજ ધામ.
 
નાઇ ખવાસ ભાટ નટ ભેટ મેળવીને
આશિષ દેતા વંદતાં સ્નેહે મુદિતમને.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *