Saturday, 27 July, 2024

બંસીવાલા આજો મોરે દેશ

210 Views
Share :
બંસીવાલા આજો મોરે દેશ

બંસીવાલા આજો મોરે દેશ

210 Views

બંસીવાલા આજો મોરે દેશ.

આજો મોરે દેશ, હો બંસીવાલા આજો મોરે દેશ;
તોરી શામળી સૂરત હદ વેશ … બંસીવાલા આજો.

આવન આવન કેહ ગયો, કર ગયો કોલ અનેક;
ગણતાં ગણતાં ઘસ ગઈ જીભા, હારી આંગળીઓની રેખ … બંસીવાલે આજો

એક બન ઢૂંઢી, સકલ બન ઢૂંઢી, ઢૂંઢો સારો દેશ;
તોરે કારણ જોગન હોઉંગી, કરુંગી ભગવો વેશ … બંસીવાલે આજો

કાગદ નાહિ મારે સ્યાહિ નાહિ, કલમ નહિ લવલેશ;
પંખીનું પરમેશ નહિ, કિન સંગ લખું સંદેશ ? … બંસીવાલે આજો

મોર મુગુટ શિર છત્ર બિરાજે, ઘુંઘરવાળા કેશ;
મીરાં કે પ્રભુ ગિરધરના ગુણ, આવોની એણે વેશ … બંસીવાલે આજો

– મીરાંબાઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *