BAPS mandir in USA
By-Gujju22-10-2026
0 Views
BAPS mandir in USA
By Gujju22-10-2026
0 Views
મંદિર
USABAPS ત્રણ શહેર
BAPS mandir in USA: Edison, Houston અને Chicagoના સરનામાં અને આરતી અહીં છે. સમય બદલાઈ શકે છે. જતાં પહેલાં મંદિરની સાઇટ જુઓ.
Edison, New Jersey
| વિગત | |
|---|---|
| સરનામું | 2500 Woodbridge Avenue, Edison, NJ 08817 |
| ફોન | (732) 572-1234 |
| દર્શન | સવારે 7 થી 11, સાંજે 4 થી 8 |
| આરતી | સવારે 7:00 અને સાંજે 6:30 |
સાઇટ baps.org/edison.
Houston, Texas
| વિગત | |
|---|---|
| સરનામું | 1150 Brand Lane, Stafford, TX 77477 |
| ફોન | (281) 765-2277 |
| કેમ્પસ | સવારે 9 થી 12, પછી સાંજે 4 થી 6 |
| આરતી | સવારે 7:30, બપોરે 11:15, સાંજે 7:00 |
સાઇટ BAPS Houston.
Chicago, Illinois
| વિગત | |
|---|---|
| સરનામું | 1851 S IL Route 59, Bartlett, IL 60103 |
| ફોન | (630) 213-2277 |
| કેમ્પસ | સવારે 9 થી સાંજે 6:30 |
| રાજભોગ આરતી | બપોરે 11:15 |
| રવિવાર મહાપૂજા | સવારે 8:00 થી 9:30 |
સાઇટ BAPS Chicago. શનિ-રવિવારે દર્શન બપોરે 3:30થી ખુલે છે.
આ સમય મંદિરના પોતાના પાનાં પરથી છે. તહેવારે આરતી બદલાય છે.




















































