Bewafa Dalde Dankhi Gai Lyrics in Gujarati
By-Gujju17-06-2023
Bewafa Dalde Dankhi Gai Lyrics in Gujarati
By Gujju17-06-2023
હે દલડે ડંખી ગઈ બેવફા દલડે ડંખી ગઈ
દલડે ડંખી ગઈ બેવફા દલડે ડંખી ગઈ
મારા માથે વીજળી પડી ગઈ બેવફા દલડે ડંખી ગઈ
કામકાજ સુજે મને નઈ જિંદગી ગોંડા જેવી થઈ
જીવતે જીવ લઈ ગઈ ચાંટા લોહીના ઉડાડી ગઈ
જીવતે જીવ લઈ ગઈ ચાંટા લોહીના ઉડાડી ગઈ
ધારીથી દિલની ભોળી તોય કટારી મારી દલમોઇ
મારા માથે વીજળી પડી ગઈ બેવફા દલડે ડંખી ગઈ
હો દિલ તોડતા તને કોણે શીખવાડ્યું
દિલમાં રેવા વાળી મારૂં જીવતર બગાડ્યું
હો દિલ તોડતા તને કોણે શીખવાડ્યું
દિલમાં રેવા વાળી મારૂં જીવતર બગાડ્યું
હોઠ હસવાનું ભુલી ગયા દુઃખના ડુંગર તુટી ગયા
હોઠ હસવાનું ભુલી ગયા દુઃખના ડુંગર તુટી ગયા
હતી દલડાની પરી તું બોલીને ગઈ છે ફરી તું
મારા માથે વીજળી પડી ગઈ બેવફા દલડે ડંખી ગઈ
હે તારા માટે નકોરડા મેં કર્યાતા રવિવાર
તોય દગાબાજ ના આયો પ્રેમમાં ભલીવાર
હે તારા માટે નકોરડા મેં કર્યાતા રવિવાર
તોય દગાબાજ ના આયો પ્રેમમાં ભલીવાર
નથી જીવવાનો હવે શોખ માંગુ હું તો મારૂં મોત
નથી જીવવાનો મારે શોખ માંગુ હું તો મારૂં મોત
તને ભલે પારકા અપનાવે મને પોતાના દફનાવે
મારી તો જિંદગી પુરી થઈ તારી નવી જિંદગી શરૂ થઈ