Hathe Karya Haiye Vagya Re Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Hathe Karya Haiye Vagya Re Lyrics in Gujarati
By Gujju17-06-2023
હો દિલને દર્દ આપ્યા રે
અમને ભુલી ગયા રે
હો જેને સાચાં મનથી ચાહીયા રે
એજ મને છોડી ગયા રે
હો આંખો મારી રડે છે
તને જોવા તડપે છે
આંખો મારી રડે છે
તને જોવા તડપે છે
મારા હાથે કર્યા હૈયે વાગ્યા રે
હો દિલને દર્દ આપ્યા રે
મારા હાથે કર્યા હૈયે વાગ્યા રે
હો મારા હાથે કર્યા હૈયે વાગ્યા રે
હો કેવો તું તો ખેલી ગઈ ખેલ મારા પ્રેમનો
કેમ ભુલી તું સાથ ભવ ભવનો
હો નતી ખબર મને દગો રે થવાનો
તારી યાદમાં જાનુ મરી હું જવાનો
હો હસતા ચાલ્યા ગયા રે
અમને રડતા મેલ્યા રે
હસતા ચાલ્યા ગયા રે
અમને રડતા મેલ્યા રે
મારા હાથે કર્યા હૈયે વાગ્યા રે
હો મારા હાથે કર્યા હૈયે વાગ્યા રે
હો જે દિવસ તુજને દગો રે થાશે
એ દિવસ જિંગાનો પ્રેમ હમજાશે
હો દિલ તારૂં તુટશે
કેવું દુઃખ થાઈ છે
એ દિવસ મારા પ્રેમનો અહેસાસ થાશે
હો રાત તારી કાળી હશે રે
એ દી મારી કદર થાશે રે
રાત તારી કાળી હશે રે
એ દી મારી કદર થાશે રે
મારા હાથે કર્યા હૈયે વાગ્યા રે
હો મારા હાથે કર્યા હૈયે વાગ્યા રે
દિલને દર્દ આપ્યા રે
તમને ભુલી ગયા રે
ઓ મારા હાથે કર્યા હૈયે વાગ્યા રે
ઓ મારા હાથે કર્યા હૈયે વાગ્યા રે
ઓ મારા હાથે કર્યા હૈયે વાગ્યા રે
હે મને હાથે કર્યા હૈયે વાગ્યા રે