Monday, 13 January, 2025

BEWAFA NA DAGE LYRICS | RAKESH BAROT

122 Views
Share :
BEWAFA NA DAGE LYRICS | RAKESH BAROT

BEWAFA NA DAGE LYRICS | RAKESH BAROT

122 Views

હો તારા વિના હવે મારો જીવ નઈ લાગે

હો તારા વિના હવે મારો જીવ નઈ લાગે
કેમ રે જીવું હવે હું બેવફા ના દાગે
મારી આંખડી એ આપી આસુંડાની ધારું
મીઠા ઝરણાનું પાણી કરી દીધું ખારું

હો વહેતા આસુંડા મને કાંટા જેમ વાગે
કેમ રે જીવું હવે હું બેવફા ના દાગે
હો વહેતા આસુંડા મને કાંટા જેમ વાગે
કેમ રે જીવું હવે હું બેવફા ના દાગે

તારા વિના હવે મારો જીવ નઈ લાગે
કેમ રે જીવું હવે હું બેવફા ના દાગે

હો મતભેદ થયા ને પછી થયા મનભેદ
દીવાલ વિનાના પાંજરે થયા કેદ
હો મારા પુરાણ ને જ હતા મારા વેદ
શેષ માં વધારી ને ઉડાડ્યા છે છેદ

તોડી રેશમ ના સબંધ સુતર ના ધાગે
દર્દ પણ હવે મને છાનું છાનું તાગે

મૂરઝાવી ચાલ્યા ફૂલ પ્રેમની બાગે
કેમ રે જીવું હવે હું બેવફાના દાગે
વહેતા આસુંડા મને કાંટા જેમ વાગે
કેમ રે જીવું હવે હું બેવફા ના દાગે

તારા વિના હવે મારો જીવ નઈ લાગે
કેમ રે જીવું હવે હું બેવફા ના દાગે

હો ખુશી પલભરની ને દર્દ દીધા ઝાઝા
રોગ એવો દીધો નથી કોઈ થાતા સાજા
હો જખમ એવા દીધા કે નથી એ રૂઝાતા
યાદ તારી આવે ને થઇ જાતા તાજા

તૂટ્યા છે સપના હવે આંખ નઈ જાગે
લીધો છે રસ્તો હવે મોત ના રાગે રાગે

મારો પડછાયો મારાથી દૂર ભાગે
કેમ રે જીવું હવે હું બેવફા ના દાગે
વહેતા આસુંડા મને કાંટા જેમ વાગે
કેમ રે જીવું હવે હું બેવફા ના દાગે

તારા વિના હવે મારો જીવ નઈ લાગે
કેમ રે જીવું હવે હું બેવફા ના દાગે.

English version

Ho tara vina have maro jiv nai lage

Ho tara vina have maro jiv nai lage
Kem re jivu have hu bewafa na dage
Mari aankhadi ae aapi aasuda ni dharu
Mitha jharna nu pani kari didhu kharu

Ho vaheta aasuda mane kaata jem vaage
Kem re jivu have hu bewafa na dage
Ho vaheta aasuda mane kaata jem vaage
Kem re jivu have hu bewafa na dage

Tara vina have maro jiv nai lage
Kem re jivu have hu bewafa na dage

Ho matbhed thaya ne pachi thaya manbhed
Dival vinana panjre thaya ked
Ho mara puran ne ja hata mara ved
Shesh ma vadhari ne udadya chhe chhed

Todi resham na sabandh sutar na dhage
Dard pan have mane chhanu chhanu tage

Murjhavi chalya phool prem ni baage
Kem re jivu have hu bewafa na daage
Vaheta aasuda mane kata jem vaage
Kem re jivu have hu bewafa na daage

Tara vina have maro jiv nai lage
Kem re jivu have hu bewafa na dage

Ho khushi palbhar ni ne dard didha jhajha
Rog aevo didho nathi koi thata saja
Ho jakham aeva didha ke nathi ae rujhata
Yaad taari aave ne thai jata taja

Tutya chhe sapna have aankh nai jaage
Lidho chhe rasto have mot na rage rage

Maro padchhayo marathi door bhage
Kem re jivu have hu bewafa na daage
Vaheta aasuda mane kata jem vaage
Kem re jivu have hu bewafa na daage

Tara vina have maro jiv nai lage
Kem re jivu have hu bewafa na dage.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *