Bey Yaar (Title Track)(Bey Yaar Sapna Nava) Lyrics | Madhav Krishna, Darshan Raval | Bey Yaar
By-Gujju18-05-2023

Bey Yaar (Title Track)(Bey Yaar Sapna Nava) Lyrics | Madhav Krishna, Darshan Raval | Bey Yaar
By Gujju18-05-2023
અંત વગર ની રાતો ને, અર્થ વગર ની વાતો
બર્થ ડે વાલી લાતો ને કીટલી ની ચા
એક્ઝામ વાળો રટ્ટો ને, સૌ રૂપિયા નો સટ્ટો
હાઈવે વાળો હુક્કો ને ગર્લફ્રેન્ડ નિ ના
નથી કઈ ખબર નથી કઈ ફિકર
છે ફયુચર માં શું વિચાર્યા વગર
ચલ કરીયે મજા
બે યાર, સપના નવા, બે યાર, છે આપણા
બે યાર, સપના નવા, બે યાર, છે આપણા
નવું જોવું છે, કે યા હોમ છે, ખુલે છે નવી દિશા
કે જે કઈ થશે, ને જેવું થશે એ જોયું જશે બકા…
હાર્ટ બ્રેક વાળું સેન્ટી ને, ફર્સ્ટ ફલોર વાળી આંટી
મીડનાઈટ વાળી શાંતિ ને નક્કામા કામ
બાઇક ઉપર ની સેલ્ફી ને માણેક-ચોક ની કુલ્ફી,
બધી છોકરીઓ ના પાડેલા નામ….
નથી કઈ ખબર નથી કઈ ફિકર
છે ફયુચર માં શું વિચાર્યા વગર
ચાલ કરીયે મજા
બે યાર, સપના નવા, બે યાર, છે આપણા
બે યાર, સપના નવા, બે યાર, છે આપણા
English version
Ant vagar ni raato ne, arth vagar ni vaato,
Birthday vali laato ne, kitli ni chaa,
Exam valo ratto ne, sau rupiya no satto,
Highway vaalo hukko ne, girlfriend ni naa..
Nathi kai khabar, nathi kai fikar,
Chhe future ma shu, vicharya vagar,
Chal kariye majaa..
Be yaar, sapna nava, be yaar, chhe aapna
Be yaar, sapna nava, be yaar, chhe aapna
Navu jovu chhe, ke yaa hom chhe, khule chhe navi disha..
Ke je kai thase, ne jevu thase, ae joyu jase baka..
Heart break valu senti ne, first floor vali aunty,
Midnight vali shanti ne, nakkama kaam,
Bike upar ni selfie ne, manek-chowk ni kulfi,
Badhi chhokario na padela naam..
Nathi kai khabar, nathi kai fikar,
Chhe future ma shu, vicharya vagar,
Chal kariye majaa..
Be yaar, sapna nava, be yaar, chhe aapna
Be yaar, sapna nava, be yaar, chhe aapna