Sunday, 22 December, 2024

Bhagvan Haju Mane Jivva Deje Lyrics in Gujarati

116 Views
Share :
Bhagvan Haju Mane Jivva Deje Lyrics in Gujarati

Bhagvan Haju Mane Jivva Deje Lyrics in Gujarati

116 Views

ભગવાન હજુ મને જીવવા દેજે
મર્યા પેલા પ્રેમિકા ને મળવા દેજે
ભગવાન હજુ મને જીવવા દેજે
મર્યા પેલા પ્રેમિકા ને મળવા દેજે
દૂર થઇ છે મને કીધા વગર
ફરી કયારે મળશે કોને ખબર
એનો આયા વળતા મેલ્યા અમને બળતા
એનો આયા વળતા મેલ્યા અમને બળતા

ચાંદો ઉગે ને સુરજ ઢળતો
એની યાદ માં હું આખી રાત બળતો
હાથ માં એનો ફોટો લઇ ફરતો
ક્યાં ગઈ છે એનો મેસેજ ના મળતો
ભગવાન તું કરીદે મુજ પર દયા
મળાવી દે મુજને જે છોડી ને ગયા
એનો આયા વળતા મેલ્યા અમને બળતા
એનો આયા વળતા મેલ્યા અમને બળતા

હોવરહ નું આયખું ઓછું રે પડશે
આ ભવે જાનુ જો પાછી ના મળશે
પ્રેમ નો વરસાદ એવો વરહ છે
પથ્થર દિલ માં પ્રેમ ફૂટી નીકળશે
જીવવા ના દારા રહ્યા બે ચાર
એ ટાણે મળી ગયો મને મારો પ્યાર
તમે નતા આયા વળતા અમે રોજ રહ્યા બળતા
તમે નતા આયા વળતા અમે રોજ રહ્યા બળતા
હવે દૂર ના જાતિ કીધા વગર
તારી હાલત થી હતો બે ખબર
તમે નતા આયા વળતા અમે રોજ રહ્યા બળતા
તમે નતા આયા વળતા અમે રોજ રહ્યા બળતા
તમે નતા આયા વળતા અમે રોજ રહ્યા બળતા
તમે નતા આયા વળતા અમે રોજ રહ્યા બળતા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *