Sunday, 22 December, 2024

Bhuli Nathi Ke Tane Nathi Bhulvani Lyrics | Kajal Maheriya

119 Views
Share :
Bhuli Nathi Ke Tane Nathi Bhulvani Lyrics | Kajal Maheriya

Bhuli Nathi Ke Tane Nathi Bhulvani Lyrics | Kajal Maheriya

119 Views

હો દિલ માં કોતરેલું નોમ એક તારુ
હો દિલ માં કોતરેલું નોમ એક તારુ
હવે તારા વિના મારે એકલું રહેવાનું
પોતાના પારકા થયા અમે તો જોતા રહ્યા
તમે તો પારકા થયા અમે તો જોતા રહ્યા
યાદ તને કરી જીવવાની
નથી ભૂલી કે તને નથી ભૂલવાની
હા નથી ભૂલી કે તને નથી ભૂલવાની

હો દિલ માં કોતરેલું નોમ એક તારુ
હવે તારા વિના મારે એકલું રહેવાનું

હો જારે જા ખુશ રે તું તારી જિંદગી માં
સદા રેવાનો તું મારી બંદગી માં

હો જારે જા ખુશ રે તું તારી જિંદગી માં
સદા રેવાનો તું મારી બંદગી માં
હો ભલે તમે દૂર થયા દિલ માં થી નથી ગયા
ભલે તમે દૂર થયા દિલ માં થી નથી ગયા
પ્રેમ તને કરતી રેવાની

નથી ભૂલી કે તને નથી ભૂલવાની
હો નથી ભૂલી કે તને નથી ભૂલવાની
હો દિલ માં કોતરેલું નોમ એક તારુ
હવે તારા વિના મારે એકલું રહેવાનું

હો નથી પુછવી મારે તારી મજબૂરી
દિલ દુખાવે તારુ નથી થવું તારી
હા નથી પુછવી મારે તારી મજબૂરી
દિલ દુખાવે તારુ નથી થવું તારી

હો તારી ખુશીયો માં ખુશી
તારા રે સુખ માં સુખી
તારી ખુશીયો માં ખુશી
તારા રે સુખ માં સુખી
નથી તને કદી નડવાની
નથી ભૂલી કે તને નથી ભૂલવાની
હો હો નથી ભૂલી કે તને નથી ભૂલવાની

હો દિલ માં કોતરેલું નોમ હતું એક તારુ
હવે તારા વિના મારે એકલું રહેવાનું
પોતાના પારકા થયા અમે તો જોતા રહ્યા
પોતાના પારકા થયા અમે તો જોતા રહ્યા
યાદ તને કરી જીવવાની
નથી ભૂલી કે તને નથી ભૂલવાની
હો તારી હતી ને હૂતો તારી રેવાની
હા નથી ભૂલી કે તને નથી ભૂલવાની
વાલા નથી ભૂલવાની

English version

Ho dil ma kotrelu nom ek taru
Ho dil ma kotrelu nom ek taru
Have tara vina mare eklu rahevanu
Potana parka thaya ame to jota rahya
Tame to parka thaya ame to jota rahya
Yaad tane kari jivvani
Nathi bhuli ke tane nathi bhulvani
Ha nathi bhuli ke tane nathi bhulvani

Ho dil ma kotrelu nom ek taru
Have tara vina mare eklu rahevanu

Ho jare jaa khush re tu tari jindagi ma
Sada revano tu mari bandgi ma

Ho jare jaa khush re tu tari jindagi ma
Sada revano tu mari bandgi ma
Ho bhale tame dur thaya dil ma thi nathi gaya
Bhale tame dur thaya dil ma thi nathi gaya
Prem tane karti revani

Nathi bhuli ke tane nathi bhulvani
Ho nathi bhuli ke tane nathi bhulvani
Ho dil ma kotrelu nom ek taru
Have tara vian mare eklu rahevanu

Ho nathi puchavi mare tari majburi
Dil dukhave taru nathi thavu tari
Ha nathi puchavi mare tari majburi
Dil dukhave taru nathi thavu tari

Ho tari khushiyo ma khushi
Tara re sukh ma sukhi
Tari khushiyo ma khushi
Tara re sukh na sukhi
Nathi tane kadi nadvani
Nathi bhuli ke tane nathi bhulvani
Ho ho nathi bhuli ke tane nathi bhulvani

Ho dil ma kotrelu nom hatu ek taru
Have tara vina mare eklu rahevanu
Potana parka thaya ame to jota rahya
Potana parka thaya ame to jota rahya
Yaad tane kari jivvani
Nathi bhuli ke tane nathi bhulvani
Ho tari hati ne huto tari revani
Ha nathi bhuli ke tane nathi bhulvani
Wala nathi bhulvani

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *