Sunday, 22 December, 2024

Boliyu Chaliyu Maf Karjo Lyrics | Kajal Maheriya

188 Views
Share :
Boliyu Chaliyu Maf Karjo Lyrics | Kajal Maheriya

Boliyu Chaliyu Maf Karjo Lyrics | Kajal Maheriya

188 Views

તમે બેવફા હતા, તમે બેવફા છો
બેવફા રેવાનાં
બોલ્યુ ચાલ્યુ માફ કરજો
પ્રેમ કાલે હતો પ્રેમ આજે પણ છે
આવતી કાલે પણ રેવાનો
બોલ્યુ ચાલ્યુ માફ કરજો હા

એનાથી વધારે કંઈ કહેવું નથી
હવે તારી સાથે મારે રેવું નથી
એનાથી વધારે કંઈ કહેવું નથી
હવે તારી સાથે મારે રેવું નથી
બોલ્યુ ચાલ્યુ માફ કરજો હા

તમે બેવફા હતા, તમે બેવફા છો
બેવફા રેવાનાં
બોલ્યુ ચાલ્યુ માફ કરજો હા
અરે હા બોલ્યુ ચાલ્યુ માફ કરજો

દિવાળીમાં લોકો એ દીવડા જલાવ્યા
અમે તારી યાદમાં દિલ રે જલાવ્યા
તમારા ફોન કે મેસેજ ના આવ્યા
માની લીધું કે તમે અમને ભુલાવ્યા

ઘણા દિવસે તમે આવ્યા સામે
જિંદગી કરીને બીજાના નામે
ઘણા દિવસે તમે આવ્યા સામે
જિંદગી કરીને બીજાના નામે
હવે બોલ્યુ ચાલ્યુ માફ કરજો હા

તમે બેવફા હતા, તમે બેવફા છો
બેવફા રેવાનાં
બોલ્યુ ચાલ્યું માફ કરજો હા
અરે હા બોલ્યુ ચાલ્યુ માફ કરજો

મોબાઇલમાં પાસવર્ડ શું કામ રાખો છો
મારાથી ગણી વાતો છુપાઈ રાખો છો
જોયેલા સપના મારા રોળી નાખો છો
ભટકતું દિલ તમે કેમ રાખો છો

પ્રેમમાં પુરાવાની ના કોઈ જરૂર છે
સાથ છોડવા મને કરી મજબુર છે
પ્રેમમાં પુરાવાની ના કોઈ જરૂર છે
સાથ છોડવા મને કરી મજબુર છે
બોલ્યુ ચાલ્યુ માફ કરજો હા

તમે બેવફા હતા, તમે બેવફા છો
બેવફા રેવાનાં
બોલ્યુ ચાલ્યું માફ કરજો
અરે હા બોલ્યુ ચાલ્યુ માફ કરજો

સોગંધ ખાઈને પણ સાચું નથી બોલતા
સાચા પ્રેમને નથી સમજતા
ભૂલ કરી છે અમે તમને ઓળખતા
રોતા રોતા આવશો તમે એક દાડો વળતા

એક નહિ તારી અનેક ભૂલો છે
મારી હારે ખોટો ખેલ ખેલ્યો છે
એક નહિ તારી અનેક ભૂલો છે
મારી હારે ખોટો તે ખેલ ખેલ્યો છે
બોલ્યુ ચાલ્યુ માફ કરજો હા

તમે બેવફા હતા, તમે બેવફા છો
બેવફા રેવાનાં
બોલ્યુ ચાલ્યુ માફ કરજો હા
અરે હા બોલ્યુ ચાલ્યુ માફ કરજો
અરે હો બોલ્યુ ચાલ્યુ માફ કરજો હા
હા બોલ્યુ ચાલ્યુ માફ કરજો.

English version

Tame bewafa hata, tame bewafa chho
Bewfa revana
Bolyu chalyu maf karjo
Prem kale hato, prem aaje pan chhe
Aavti kale pan revano
Bolyu chalyu maf karjo ha

Aenathi vadhare kai kahevu nathi
Have tari sathe mare revu nathi
Aenathi vadhare kai kahevu nathi
Have tari sathe mare revu nathi
Bolyu chalyu maf karjo ha

Tame bewafa hata, tame bewafa chho
Bewfa revana
Bolyu chalyu maf karjo ha
Are ha bolyu chalyu maf karjo

Diwalima loko ae divla jalavya
Ame tari yaadma dil re jalavya
Tamara phone ke massage na aavya
Mani lidhu ke tame amne bhulavya

Ghana divase tame avya same
Jindagi karine bijana name
Ghana divase tame avya same
Jindagi karine bijana name
Have bolyu chalyu maf karjo ha

Tame bewafa hata, tame bewafa chho
Bewfa revana
Bolyu chalyu maf karjo ha
Are ha bolyu chalyu maf karjo

Mobilema password shu kam rakho chho
Marathi gani vat chhupai rakho chho
Joyela sapna mara rodi nakho chho
Bhatkatu dil tame kem rakho chho

Premma puravani na koi jarur chhe
Sath chhodva mane kari majbur chhe
Premma puravani na koi jarur chhe
Sath chhodva mane kari majbur chhe
Bolyu chalyu maf karjo ha

Tame bewafa hata, tame bewafa chho
Bewfa revana
Bolyu chalyu maf karjo ha
Are ha bolyu chalyu maf karjo

Sogandh khaine pan sachu nathi bolta
Sacha premne nathi samjta
Bhul kari chhe ame tamne odakhta
Rota rota avsho tame aek dado vadta

Aek nahi tari anek bhulo chhe
Mari hare khoto te khel khelyo chhe
Aek nahi tari anek bhulo chhe
Mari hare khoto te khel khelyo chhe
Bolyu chalyu maf karjo ha

Tame bewafa hata, tame bewafa chho
Bewfa revana
Bolyu chalyu maf karjo ha
Are ha bolyu chalyu maf karjo
Are ho bolyu chalyu maf karjo ha
Ha bolyu chalyu maf karjo.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *