Verse 43
By-Gujju18-05-2023

Verse 43
By Gujju18-05-2023
श्री पुष्पदंतमुखपंकजनिर्गतेन
स्तोत्रेंण किल्बिहरेण हरप्रियेण ।
कंठस्थितेन पठितेन समाहितेन
सुप्रीणितो भवति भूतपतिर्महेशः ॥४३॥
*
shri pushpadanta mukha-pankaj nirgatena
stotrena kilbisha harena hara-priyena,
kanthasthitena pathitena samahitena
suprinito bhavati bhutapatir maheshah.
*
શ્રીપુષ્પદંત મુખપંકજથી થયું આ,
છે સ્તોત્ર પાપહર શંકરને વ્હાલું ;
કંઠે રહે, પઠન થાય, ગૃહે રહે તે,
તો લોકનાથ શિવ થાય પ્રસન્ન સાચે ॥ ૪૩ ॥
*
*
૪૩. પુષ્પદંતના મુખરૂપી કમળમાંથી નીકળેલી આ પ્રભુને પ્રિય તેમજ પાપને હરનારી સ્તુતિ જે મનુષ્ય મોઢે કરશે, વાંચશે કે ઘરમાં રાખશે તેના પર જગતના નાથ ભગવાન શંકર જરૂર જરૂર પ્રસન્ન થશે.
*
४३. अगर कोई मनुष्य पुष्पदंत के मुखपंकज से उदित, पाप का नाश करनेवाली, भगवान शंकर की अतिप्रिय यह स्तुति का पठन करेगा, गान करेगा या उसे सिर्फ अपने स्थान में रखेगा, तो भोलेनाथ शिव उन पर अवश्य प्रसन्न होंगे ।
॥ इति श्री पुष्पदंतविरचित शिवमहिम्नः स्तोत्रं संपूर्णम् ॥