Thursday, 5 December, 2024

Cham Rove Lyrics in Gujarati | ચમ રોવે લિરિક્સ ગુજરાતીમાં |

264 Views
Share :
Cham Rove Lyrics in Gujarati | ચમ રોવે લિરિક્સ ગુજરાતીમાં |

Cham Rove Lyrics in Gujarati | ચમ રોવે લિરિક્સ ગુજરાતીમાં |

264 Views

હો છોડી દીધા અમને નોતો જયારે ટેમ
હવે અમારી ગરજ પડી કેમ
છોડી દીધા અમને નોતો જયારે ટેમ
હવે અમારી ગરજ પડી કેમ
ચમ રોવે કે ઓઇ તારૂં કોઈ નથી
કે ચમ રોવે કે ઓઇ તારૂં કોઈ નથી

હો હાચવતાં તમને જાતની જેમ
તોય બીજા જોડે થઇ ગયો પ્રેમ
હાચવતાં તમને જાતની જેમ
તોય બીજા જોડે થઇ ગયો પ્રેમ
શું ગોતે કે ઓઇ તારૂં કોઈ નથી
હો ચમ રોવે કે ઓઇ તારૂં કોઈ નથી

હો જે દાડે નોતી તારા ઘરની વેળા
એ દાડે કેતી રેજો મારા ભેળા
હો …બ્રુસેટ દુપટેથી બોધતી સેડા
હાથ પકડીને મારો ફરતીતી ફેરા
હો પ્રણ્યા તમે બીજે અમે મરવા હેંડ્યા
માં બાપે રોઈને પાછા વળ્યાં
પ્રણ્યા તમે બીજે અમે મરવા હેંડ્યા
માં બાપે રોઈને પાછા વળ્યાં
શું જોવે કે ઓઇ તારૂં કોઈ નથી

હો છોડી દીધા અમને નોતો જયારે ટેમ
હવે અમારી ગરજ પડી કેમ
ચમ રોવે કે ઓઇ તારૂં કોઈ નથી
હે ચમ રોવે કે ઓઇ તારૂં કોઈ નથી

હો મોની લીધી હતી તને ઘરવાળી
પણ તારે થવું હતું રૂપિયાવાળી
હો …તારા માટે લાવતા રોજ અમે સાડી
નતી ખબર તારે જોતીથી ગાડી
હો આખાય ગોમમાં એક હતી ચર્ચા
ગોંડો આ ખોટો કરે છે ખર્ચા
આખાય ગોમમાં એક હતી ચર્ચા
ગોંડો આ ખોટો કરે છે ખર્ચા
જે તારૂં હતું એ ઓઇ કોઈ નથી
ચમ રોવે કે ઓઇ તારૂં કોઈ નથી

હો છોડી દીધા અમને નોતો જયારે ટેમ
હવે અમારી ગરજ પડી કેમ
છોડી દીધા અમને નોતો જયારે ટેમ
હવે અમારી ગરજ પડી કેમ
ચમ રોવે કે ઓઇ તારૂં કોઈ નથી
કે ચમ રોવે કે ઓઇ તારૂં કોઈ નથી
હે ચમ રોવે કે ઓઇ તારૂં કોઈ નથી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *