| Name |
Meaning |
Gender |
| Abhipala |
The fresh moment or the new time |
બોય |
| Abhiratha |
Handsome; It also means Great Charioteer; A variant of Abhirath |
બોય |
| Abhisar |
Companion; Friend; Well wisher |
બોય |
| Abhisneha |
An attachment or love or affection |
ગર્લ |
| Abhivandan |
Salutation; A derivative name from Abhivadan which means Greetings |
બોય |
| Abhrottha |
The thunderbolt of Lord Indra; Born of clouds |
બોય |
| Abimanyu |
Arjuna's son |
બોય |
| Abishta |
Lady of the house |
ગર્લ |
| Acala |
An immovable object; One that can't be moved |
ગર્લ |
| Achala |
Earth; Steady; Mountain |
ગર્લ |
| Achintya |
Release of tensions; Inconceivable; Beyond comprehension; Healer of all worries |
બોય |
| Adag |
Pure; UnBlemished; Sacred |
ગર્લ |
| Adeshwar |
God; Supreme being; Creator |
બોય |
| Adhesh |
A Command; message; One who brings God's words |
બોય |
| Adhit |
Scholarly; Intelligent; Wise; Bestowed with Knowledge; Noble |
બોય |
| Adiish |
King or Master; Ruler and one with supreme power |
બોય |
| Adishwar |
One of many names of Lord Vishnu; Lord of the universe |
બોય |
| Adiya |
Jewel; God's treasure; Precious possession; A gemstone to treasure |
બોય |
| Advit |
Unique; Exclusive; Someone who has no equivalent; Unequalled; Matchless |
બોય |
| Aemon |
Wealthy protector |
બોય |
| Agara |
House; The dwelling place |
બોય |
આ યુગમાં ઘણા મા-બાપ પોતાના બાળકનું નામ કંઈક અનોખું અને ખાસ રાખવા માગતા હોય છે. હવે તેઓ પોતાના સગાં-વ્હાલાં પાસે પૂછવાને બદલે, ઈન્ટરનેટ પર અનોખા નામો શોધતા હોય છે અને વેબસાઈટ પરથી પોતાના બાળક માટે આદર્શ નામ પસંદ કરે છે.
તેવા જ અનોખા નામ શોધતા મા-બાપ માટે Gujju Planet પર ‘મિથુન રાશિ ના અ અક્ષર પરથી બાળકોના નામ’ (Mithun Rashi Baby Names from A Gujarati) ની ખાસ યાદી તૈયાર કરી છે. આ યાદીમાં મિથુન રાશિ મુજબ અ અક્ષર પરથી નામ (A Letter Indian Baby Names Gujarati) નો સમાવેશ કર્યો છે.
અ અક્ષર પરથી બાળકોના નામ | Hindu Baby Names Starting from A Gujarati 2024
આ સૂચિમાં અમે ખાસ ‘અ અક્ષર’ પરથી મિથુન રાશિના છોકરીઓ તથા છોકરાઓના નામો (A Names for Boy & Girl Hindu) શામેલ કર્યા છે, જે ગુજ્જુ પ્લેનેટ પરથી પસંદ કરીને તમે તમારી છોકરી તથા છોકરાઓ માટે આદર્શ અને અનોખું નામ પસંદ કરી શકો છો.
Conclusion
ઉપર આપેલી યાદી માંથી ‘અ અક્ષર’ (Hindu Baby Names Starting from A Letter for Boy & Girl) પરથી પોતાના બાળકો માટે તમે અનોખું નામ પસંદ કરી શકો છો.
ખાસ નોંધ: જો તમારે અન્ય કોઇ ખાસ નામ યાદીમાં ઉમેરવું હોય, તો નીચેના કોમેન્ટ બોક્સમાં આપના નામનો ઉલ્લેખ કરો. ગુજ્જુ પ્લેનેટ પર આપના દ્વારા આપવામાં આવેલ વિશિષ્ટ નામોનું સ્વાગત છે, અને અમે તેને અમારી યાદીમાં ઉમેરવા માટે પ્રતિબદ્ધ છીએ!
આ પણ જુવો: