Tuesday, 7 January, 2025
Name Meaning Gender
Bindurekha A line of dots ગર્લ
Binita Humble, Unassuming, Obedience, Knowledge, Venus, Requester; Modest ગર્લ
Birva Leaf ગર્લ
Bishakha Star, With many branches, A Nakshatra or constellation; Star ગર્લ
Brijal Also vrijal, Derived from Braj ગર્લ
Bulbul Nightingale, Lover; Nightingale ગર્લ
Basant Spring બોય
Bhairav Formidable બોય
Bilas One who has a fair complexion બોય
Brja Nature બોય
Bhaumik The lord of the earth બોય
Bhaskar Sun બોય
Bhuvan World બોય
Balram Lord Krishna's brother બોય
Bhim The strongest Pandavas બોય
Brahma The Hindu creator God બોય
Bhadrak One who is handsome બોય
Bhavaprita Goddess Durga ગર્લ
Bhagyashree Goddess Lakshmi ગર્લ
Bairavi A melody, a form of Goddess Kali ગર્લ
Bahar Spring season ગર્લ
Bhulaxmi Goddess of Land ગર્લ
Barkha Rain ગર્લ
Bhumika Earth ગર્લ
Binata Sage Kashyap’s wife ગર્લ
Bhumi Earth ગર્લ
Bipasha River ગર્લ

આ યુગમાં ઘણા મા-બાપ પોતાના બાળકનું નામ કંઈક અનોખું અને ખાસ રાખવા માગતા હોય છે. હવે તેઓ પોતાના સગાં-વ્હાલાં પાસે પૂછવાને બદલે, ઈન્ટરનેટ પર અનોખા નામો શોધતા હોય છે અને વેબસાઈટ પરથી પોતાના બાળક માટે આદર્શ નામ પસંદ કરે છે.

તેવા જ અનોખા નામ શોધતા મા-બાપ માટે Gujju Planet પર ‘કન્યા રાશિ ના બ અક્ષર પરથી બાળકોના નામ’ (Kanya Rashi Baby Names from B Gujarati) ની ખાસ યાદી તૈયાર કરી છે. આ યાદીમાં કન્યા રાશિ મુજબ બ અક્ષર પરથી નામ (B Letter Indian Baby Names Gujarati) નો સમાવેશ કર્યો છે.

બ અક્ષર પરથી બાળકોના નામ | Hindu Baby Names Starting from B Gujarati 2024

આ સૂચિમાં અમે ખાસ ‘બ અક્ષર’ પરથી કન્યા રાશિના છોકરીઓ તથા છોકરાઓના નામો (B Names for Boy & Girl Hindu) શામેલ કર્યા છે, જે ગુજ્જુ પ્લેનેટ પરથી પસંદ કરીને તમે તમારી છોકરી તથા છોકરીઓ માટે આદર્શ અને અનોખું નામ પસંદ કરી શકો છો.

Conclusion

ઉપર આપેલી યાદી માંથી ‘બ અક્ષર’ (Hindu Baby Names Starting from B Letter for Boy & Girl) પરથી પોતાના બાળકો માટે તમે અનોખું નામ પસંદ કરી શકો છો.

ખાસ નોંધ: જો તમારે અન્ય કોઇ ખાસ નામ યાદીમાં ઉમેરવું હોય, તો નીચેના કોમેન્ટ બોક્સમાં આપના નામનો ઉલ્લેખ કરો. ગુજ્જુ પ્લેનેટ પર આપના દ્વારા આપવામાં આવેલ વિશિષ્ટ નામોનું સ્વાગત છે, અને અમે તેને અમારી યાદીમાં ઉમેરવા માટે પ્રતિબદ્ધ છીએ!

આ પણ જુવો: