Tuesday, 7 January, 2025
Name Meaning Gender
Dharti Earth ગર્લ
Dhruti Motion ગર્લ
Dhruvangi Star ગર્લ
Dhruvi Firm ગર્લ
Dhruvita Firmly fixed ગર્લ
Dhun Tune ગર્લ
Dhwani Voice, Sound; Melody, sound ગર્લ
Dia Divine; Lamp ગર્લ
Dimple A small indication one that forms in the cheeks when one smiles ગર્લ
Dipika A small lamp, Light ગર્લ
Dipti Flame or luster or glow or shine, Brightness, Brilliance, Beauty; Brightness ગર્લ
Dipu Flame, Light, Shinning ગર્લ
Disha Direction ગર્લ
Dishita Focused, Once who knows direction; Focus ગર્લ
Divya Divine luster, Charming, Beautiful, Divine; Divine, Heavenly, brilliant ગર્લ
Dixita The right path ગર્લ
Diya Lamp (Celebrity Name: Tamil superstar Surya); Lamp ગર્લ
Dolly Like doll ગર્લ
Donna Lady or Mistress ગર્લ
Drashti Sight ગર્લ
Drooti Softened ગર્લ
Drucilla Dewey Eyes ગર્લ
Durga Goddess Parvati, Goddess Durga, Inpenetrable, The terrifying Goddess; unreachable ગર્લ
Durgesh Lord of forts ગર્લ
Durva; Durba Sacred grass ગર્લ
Daksh Son of Aditi and Lord Brahma; one who is capable બોય
Dhvan Humming બોય
Deepak Light બોય
Dev God બોય
Devsakh A friend બોય
Druhyu One who loves nature બોય
Dhruv A star બોય
Devavrata A King in the epic Mahabharata બોય
Dhurv A constellation star બોય
Daiwik Divine બોય
Divit Immortal બોય
Disha It means direction ગર્લ
Dityaa Another name of Goddess Laksmi ગર્લ
Devakali Refers to an Indian music Raagini ગર્લ
Dhanashree The Goddess of wealth; money ગર્લ
Damini Lightning ગર્લ
Dhaara Rain, flow ગર્લ
Dharini Earth ગર્લ
Damayanti Wife of King Nala ગર્લ
Daksha Wife of Lord Shiva ગર્લ
Devaki Mother of Lord Krishna ગર્લ
Devahuti Daughter of Manu ગર્લ
Devayani Daughter of the sage Shukra ગર્લ
Diti Sage Kashyap’s wife ગર્લ
Draupadi Wife of the Pandavas ગર્લ
Diva Divine ગર્લ
Deepika Light ગર્લ
Dyuti Light ગર્લ

આ યુગમાં ઘણા મા-બાપ પોતાના બાળકનું નામ કંઈક અનોખું અને ખાસ રાખવા માગતા હોય છે. હવે તેઓ પોતાના સગાં-વ્હાલાં પાસે પૂછવાને બદલે, ઈન્ટરનેટ પર અનોખા નામો શોધતા હોય છે અને વેબસાઈટ પરથી પોતાના બાળક માટે આદર્શ નામ પસંદ કરે છે.

તેવા જ અનોખા નામ શોધતા મા-બાપ માટે Gujju Planet પર ‘મકર રાશિ ના દ અક્ષર પરથી બાળકોના નામ’ (Makar Rashi Baby Names from D Gujarati) ની ખાસ યાદી તૈયાર કરી છે. આ યાદીમાં મકર રાશિ મુજબ દ અક્ષર પરથી નામ (D Letter Indian Baby Names Gujarati) નો સમાવેશ કર્યો છે.

દ અક્ષર પરથી બાળકોના નામ | Hindu Baby Names Starting from D Gujarati 2024

આ સૂચિમાં અમે ખાસ ‘દ અક્ષર’ પરથી મકર રાશિના છોકરીઓ તથા છોકરાઓના નામો (D Names for Boy & Girl Hindu) શામેલ કર્યા છે, જે ગુજ્જુ પ્લેનેટ પરથી પસંદ કરીને તમે તમારી છોકરી તથા છોકરીઓ માટે આદર્શ અને અનોખું નામ પસંદ કરી શકો છો.

Conclusion

ઉપર આપેલી યાદી માંથી ‘દ અક્ષર’ (Hindu Baby Names Starting from D Letter for Boy & Girl) પરથી પોતાના બાળકો માટે તમે અનોખું નામ પસંદ કરી શકો છો.

ખાસ નોંધ: જો તમારે અન્ય કોઇ ખાસ નામ યાદીમાં ઉમેરવું હોય, તો નીચેના કોમેન્ટ બોક્સમાં આપના નામનો ઉલ્લેખ કરો. ગુજ્જુ પ્લેનેટ પર આપના દ્વારા આપવામાં આવેલ વિશિષ્ટ નામોનું સ્વાગત છે, અને અમે તેને અમારી યાદીમાં ઉમેરવા માટે પ્રતિબદ્ધ છીએ!

આ પણ જુવો: