Monday, 4 May, 2026
Name Meaning Gender
હૃત્વિક ઇચ્છા બોય
Hanshit Like Honey બોય
હનીશ ભગવાન શિવ; મહત્વાકાંક્ષા બોય
હેપ્પી ખુશ; આનંદિત; એક આનંદિત સ્ત્રી બોય
હરિહરન વિષ્ણુ અને શિવ બોય
હરિહરણ હરિ (ભગવાન વિષ્ણુ) અને હરા (ભગવાન શિવ) નો જન્મ બોય
હરિનિથા ભગવાન વિષ્ણુ દ્વારા ધારણ કરેલ બોય
હરિવિલાસ હરિનો વાસ બોય
હર્ષક આનંદિત બોય
હર્ષુલ હરણ; રમુજી; ખુશખુશાલ; અસામાજિક; બુદ્ધ સ્નેહી બોય
હસ્તિન હાથી બોય
હિરણ હીરાનો ભગવાન; અમર બોય
હેમંત સોના અથવા ભગવાન બુદ્ધ; પ્રારંભિક શિયાળો બોય
હેમનન્દન ભગવાન શિવ બોય
હેતાર્થ પ્રેમ વહેંચો; એક શુભેચ્છક બોય
હિમાલય પર્વતમાળા બોય
હિમ્મત હિંમત બોય
હિતલ અનુકૂળ બોય
હ્રીદન હૃદયની ભેટ; હૃદયની પસંદગી; સારા દિલનું બોય
હરિહાન ભગવાને પસંદ કરેલ એક, ભગવાન વિષ્ણુ, દુશ્મનો નાશ કરનાર બોય
હ્રીયાંશ ધન બોય
Hanvesh A very soft mind બોય

આ યુગમાં ઘણા મા-બાપ પોતાના બાળકનું નામ કંઈક અનોખું અને ખાસ રાખવા માગતા હોય છે. હવે તેઓ પોતાના સગાં-વ્હાલાં પાસે પૂછવાને બદલે, ઈન્ટરનેટ પર અનોખા નામો શોધતા હોય છે અને વેબસાઈટ પરથી પોતાના બાળક માટે આદર્શ નામ પસંદ કરે છે.

તેવા જ અનોખા નામ શોધતા મા-બાપ માટે Gujju Planet પર ‘કર્ક રાશિ ના હ અક્ષર પરથી બાળકોના નામ’ (Kark Rashi Baby Names from H Gujarati) ની ખાસ યાદી તૈયાર કરી છે. આ યાદીમાં કર્ક રાશિ મુજબ હ અક્ષર પરથી નામ (H Letter Indian Baby Names Gujarati) નો સમાવેશ કર્યો છે.

હ અક્ષર પરથી બાળકોના નામ | Hindu Baby Names Starting from H Gujarati 2024

આ સૂચિમાં અમે ખાસ ‘હ અક્ષર’ પરથી કર્ક રાશિના છોકરીઓ તથા છોકરાઓના નામો (H Names for Boy & Girl Hindu) શામેલ કર્યા છે, જે ગુજ્જુ પ્લેનેટ પરથી પસંદ કરીને તમે તમારી છોકરી તથા છોકરીઓ માટે આદર્શ અને અનોખું નામ પસંદ કરી શકો છો.

Conclusion

ઉપર આપેલી યાદી માંથી ‘હ અક્ષર’ (Hindu Baby Names Starting from H Letter for Boy & Girl) પરથી પોતાના બાળકો માટે તમે અનોખું નામ પસંદ કરી શકો છો.

ખાસ નોંધ: જો તમારે અન્ય કોઇ ખાસ નામ યાદીમાં ઉમેરવું હોય, તો નીચેના કોમેન્ટ બોક્સમાં આપના નામનો ઉલ્લેખ કરો. ગુજ્જુ પ્લેનેટ પર આપના દ્વારા આપવામાં આવેલ વિશિષ્ટ નામોનું સ્વાગત છે, અને અમે તેને અમારી યાદીમાં ઉમેરવા માટે પ્રતિબદ્ધ છીએ!

આ પણ જુવો: