Tuesday, 3 December, 2024
Name Meaning Gender
Ruchika Shining, Beautiful, Desirous, Brilliance, Attractive; Shining; Beautiful; Desirous ગર્લ
Ruhi A music tune, Soul, A flower, Who touches the heart; Soul ગર્લ
Rukhmani; Rukmini Wife of Lord Krishna ગર્લ
Ruma Goddess Lakshmi, A woman having hairy body (Wife of Sugriva); Vedic hymn ગર્લ
Rupal Made of silver ગર્લ
Rupasi Beautiful, Beautiful lady; beautiful lady ગર્લ
Reyansh It literally stands for ‘ray of light’ બોય
Ridhaan Searcher બોય
Rahi Traveller બોય
Rishabh A musical note બોય
Rushang The saint’s song બોય
Ravish Sun બોય
Ranvir A hero of the battle બોય
Ranbir A brave warrior બોય
Rahul Moon બોય
Raj Ruler બોય
Rohan Ascending બોય
Ram Lord Ram of the epic Ramayana બોય
Revant Son of sun બોય
Rudra Another name of Lord Shiva બોય
RIjul Honest બોય
Ruhi It is one of the most beautiful and popular Hindu baby girl names, meaning soul ગર્લ
Raaga Melody ગર્લ
Raagini An Apsara or celestial nymph ગર્લ
Raga Melody; Emotions ગર્લ
Rakavi Queen of music ગર્લ
Roohi One who touches heart ગર્લ
Rajani Night ગર્લ
Rashmi A ray of light ગર્લ
Rutuja Queen of seasons ગર્લ
Raveena Sunshine ગર્લ
Ritu Season ગર્લ
Roshni Light ગર્લ
Rambha The queen of apsaras ગર્લ
Renuka The mother of Parasurama ગર્લ
Revati Wife of Balaram ગર્લ
Rohini Wife of Vasudeva ગર્લ
Rudrani Wife of Shiva ગર્લ
Rukmini One of the wives of Lord Krishna ગર્લ
Rasha Young Gazelle ગર્લ
Rhea A flowing stream ગર્લ
Ranya Pleasing ગર્લ
Rishima Moonbeam ગર્લ
Ryka Born out of a prayer ગર્લ

આ યુગમાં ઘણા મા-બાપ પોતાના બાળકનું નામ કંઈક અનોખું અને ખાસ રાખવા માગતા હોય છે. હવે તેઓ પોતાના સગાં-વ્હાલાં પાસે પૂછવાને બદલે, ઈન્ટરનેટ પર અનોખા નામો શોધતા હોય છે અને વેબસાઈટ પરથી પોતાના બાળક માટે આદર્શ નામ પસંદ કરે છે.

તેવા જ અનોખા નામ શોધતા મા-બાપ માટે Gujju Planet પર ‘તુલા રાશિ ના ર અક્ષર પરથી બાળકોના નામ’ (Tula Rashi Baby Names from R Gujarati) ની ખાસ યાદી તૈયાર કરી છે. આ યાદીમાં તુલા રાશિ મુજબ ર અક્ષર પરથી નામ (R Letter Indian Baby Names Gujarati) નો સમાવેશ કર્યો છે.

ર અક્ષર પરથી બાળકોના નામ | Hindu Baby Names Starting from R Gujarati 2024

આ સૂચિમાં અમે ખાસ ‘ર અક્ષર’ પરથી તુલા રાશિના છોકરીઓ તથા છોકરાઓના નામો (R Names for Boy & Girl Hindu) શામેલ કર્યા છે, જે ગુજ્જુ પ્લેનેટ પરથી પસંદ કરીને તમે તમારી છોકરી તથા છોકરાઓ માટે આદર્શ અને અનોખું નામ પસંદ કરી શકો છો.

Conclusion

ઉપર આપેલી યાદી માંથી ‘ર અક્ષર’ (Hindu Baby Names Starting from R Letter for Boy & Girl) પરથી પોતાના બાળકો માટે તમે અનોખું નામ પસંદ કરી શકો છો.

ખાસ નોંધ: જો તમારે અન્ય કોઇ ખાસ નામ યાદીમાં ઉમેરવું હોય, તો નીચેના કોમેન્ટ બોક્સમાં આપના નામનો ઉલ્લેખ કરો. ગુજ્જુ પ્લેનેટ પર આપના દ્વારા આપવામાં આવેલ વિશિષ્ટ નામોનું સ્વાગત છે, અને અમે તેને અમારી યાદીમાં ઉમેરવા માટે પ્રતિબદ્ધ છીએ!

આ પણ જુવો: