Thursday, 21 November, 2024
Name Meaning Gender
તુષારકાન્તી ભગવાન શિવ; બરફ પર્વતોપ્રિય;શિવનું વિશેષ નામ બોય
તુષારસુવરા બરફની જેમ સફેદ બોય
તુશીન સંતુષ્ટ બોય
તુષીર નવું નાનું પાન બોય
તુષિત સંતુષ્ટ; ભગવાન વિષ્ણુનું બીજું નામ; વિષ્ણુનો અવતાર બોય
તુષ્ય સંતુષ્ટ; ભગવાન શિવ બોય
તુસ્ય સંતુષ્ટ; ભગવાન શિવ બોય
તુસ્ય ઉદારચીસ ભગવાન શિવ બોય
તુવિદ્યુમના ભગવાન ઇન્દ્ર બોય
તુવિજત ભગવાન ઇન્દ્ર બોય
તુવીક્ષ શક્તિશાળી ભગવાન ઇન્દ્ર ધનુષ્ય; મજબૂત બોય
તુયમ પાણી; મજબૂત; ઝડપી બોય
તવેશિન અભેદ્ય; આવેગજન્ય બોય
તવીશ તેજસ્વી; ઉજ્જવળ બોય
ત્યાગ બલિદાન બોય
ત્યાગરાજ એક ભગવાન બોય
ત્યાગ રાજા એક પ્રખ્યાત કવિ બોય
Tanav Flute music બોય
Tarak Star બોય
Tushar Snow બોય
Taarush The conqueror બોય
Tahaan Merciful બોય
Tanay A Son બોય

આ યુગમાં ઘણા મા-બાપ પોતાના બાળકનું નામ કંઈક અનોખું અને ખાસ રાખવા માગતા હોય છે. હવે તેઓ પોતાના સગાં-વ્હાલાં પાસે પૂછવાને બદલે, ઈન્ટરનેટ પર અનોખા નામો શોધતા હોય છે અને વેબસાઈટ પરથી પોતાના બાળક માટે આદર્શ નામ પસંદ કરે છે.

તેવા જ અનોખા નામ શોધતા મા-બાપ માટે Gujju Planet પર ‘વૃષભ રાશિ ના ટ અક્ષર પરથી બાળકોના નામ’ (Vrushabh Rashi Baby Names from T Gujarati) ની ખાસ યાદી તૈયાર કરી છે. આ યાદીમાં વૃષભ રાશિ મુજબ ટ અક્ષર પરથી નામ (T Letter Indian Baby Names Gujarati) નો સમાવેશ કર્યો છે.

આ સૂચિમાં અમે ખાસ ‘ટ અક્ષર’ પરથી વૃષભ રાશિના છોકરીઓ તથા છોકરાઓના નામો (T Names for Boy & Girl Hindu) શામેલ કર્યા છે, જે ગુજ્જુ પ્લેનેટ પરથી પસંદ કરીને તમે તમારી છોકરી તથા છોકરાઓ માટે આદર્શ અને અનોખું નામ પસંદ કરી શકો છો.

Conclusion

ઉપર આપેલી યાદી માંથી ‘ટ અક્ષર’ (Hindu Baby Names Starting from T Letter for Boy & Girl) પરથી પોતાના બાળકો માટે તમે અનોખું નામ પસંદ કરી શકો છો.

ખાસ નોંધ: જો તમારે અન્ય કોઇ ખાસ નામ યાદીમાં ઉમેરવું હોય, તો નીચેના કોમેન્ટ બોક્સમાં આપના નામનો ઉલ્લેખ કરો. ગુજ્જુ પ્લેનેટ પર આપના દ્વારા આપવામાં આવેલ વિશિષ્ટ નામોનું સ્વાગત છે, અને અમે તેને અમારી યાદીમાં ઉમેરવા માટે પ્રતિબદ્ધ છીએ!

આ પણ જુવો: