Tuesday, 10 September, 2024

Characteristics of durjana

123 Views
Share :
Characteristics of durjana

Characteristics of durjana

123 Views

असंत के लक्षण
 
सनहु असंतन्ह केर सुभाऊ । भूलेहुँ संगति करिअ न काऊ ॥
तिन्ह कर संग सदा दुखदाई । जिमि कलपहि घालइ हरहाई ॥१॥
 
खलन्ह हृदयँ अति ताप बिसेषी । जरहिं सदा पर संपति देखी ॥
जहँ कहुँ निंदा सुनहिं पराई । हरषहिं मनहुँ परी निधि पाई ॥२॥
 
काम क्रोध मद लोभ परायन । निर्दय कपटी कुटिल मलायन ॥
बयरु अकारन सब काहू सों । जो कर हित अनहित ताहू सों ॥३॥
 
झूठइ लेना झूठइ देना । झूठइ भोजन झूठ चबेना ॥
बोलहिं मधुर बचन जिमि मोरा । खाइ महा अति हृदय कठोरा ॥४॥
 
(दोहा)
पर द्रोही पर दार रत पर धन पर अपबाद ।
ते नर पाँवर पापमय देह धरें मनुजाद ॥ ३९ ॥
 
અસંતના લક્ષણો
 
(દોહરો)
કહું અસંત સ્વભાવને, દુ:ખદ એમનો સંગ,
સ્વપ્ને પણ કરવો નહીં, સોમલ અંગેઅંગ,
*
ખલહૃદયે સંતાપ વિશેષ, પર સંપદથી જલે હમેશ;
પરનિંદાથી હરખે એમ નિધિ પામ્યા હો પથમાં જેમ.
 
કામ ક્રોધ મદ લોભ પ્રતીક નિર્દય કપટી કુટિલ મલિન;
અકારણ કરે સૌથી વેર હિત કરતાનું અહિત સવેળ.
 
જૂઠ ગ્રહે ને જૂઠ જ દે જૂઠ કરે ને જૂઠ કહે;
બોલે મધુર બનીને મોર ખાય સર્પ પણ હૃદય કઠોર.
 
(દોહરો)
પરદ્રોહી પરદારરત પરધન નિંદાવાદ,
માનવ રૂપે અસુર એ પામર પાપી સાચ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *