Chiya Lad Ma Dil Janudi Te Todiyutu Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Chiya Lad Ma Dil Janudi Te Todiyutu Lyrics in Gujarati
By Gujju17-06-2023
એ આયા થા એ રસ્તે જાનુ જજો તમે પાછા
અરે અરે રે આયા થા એ રસ્તે જાનુ જજો તમે પાછા
ખોટા છો ખોટા રેજો બનશો નહીં હાંચા
તારા વગર છો ખાઈ અમે કાચું
તકલીફ થશા બકા કહું છું તને હાચું
ભોળા આ દિલને તે ચેતરૂયું તું
ચિયા લાડમો દિલ જાનુડી તે તોડ્યું તું
એ દાડે ચમ મોડું તે હંતાડ્યું તું
ચિયા લાડમો દિલ જાનુડી તે તોડ્યું તું
એ દાડે ચમ મોડું તે હંતાડ્યું તું
હો પોમઈ પોમઈને તમે સાફ થઈ જ્યો તો
હોશિયારી મોથી તમે ઉંચો નતો આવતો
ઓ મારી પીઠ પાછળ ક્વ છું ઘા તમે કરતો
તયારથી તમે નજર માંથી ઉતરી જ્યોતો
એ મારી જિંદગીમાં ઝેર તે ઘોળ્યું
રાજ કરતી જે દિલમો એનું ના વિચાર્યુ
ભોળા આ દિલને તે ચેતરૂયું તું
ચિયા લાડમો દિલ જાનુડી તે તોડ્યું તું
એ દાડે ચમ મોડું તે હંતાડ્યું તું
ચિયા લાડમો દિલ જાનુડી તે તોડ્યું તું
એ દાડે ચમ મોડું તે હંતાડ્યું તું
હો કેતો ફરતો હતો તું હાંચો મારો પ્યાર છે
તારા જુઠો પ્યારના લીધે જિંદગી બરબાદ છે
અરે અરે રે વાત મારી બધી તારી હમજણની બાર છે
જવું હોઈ ત્યાં જજે આજથી આઝાદ છે
હો થાકી પાકીને દિલ આ બોલ્યું
હેંડતો થાને હવે મૌન અમે તોડ્યું
ભોળા આ દિલને તે ચેતરૂયું તું
ચિયા લાડમો દિલ જાનુડી તે તોડ્યું તું
એ દાડે ચમ મોડું તે હંતાડ્યું તું
ચિયા લાડમો દિલ જાનુડી તે તોડ્યું તું
એ દાડે ચમ મોડું તે હંતાડ્યું તું…