Chori Chori Makhan Khai Gayo Re Lyrics in Gujarati
By-Gujju14-06-2023
364 Views
Chori Chori Makhan Khai Gayo Re Lyrics in Gujarati
By Gujju14-06-2023
364 Views
ચોરી ચોરી માખન ખાઇ ગયો રે..પેલો છોરો ગોવાળીયો…
મૈને ઉસે પુછા કી નામ તેરા કયા હે,
કિશન કનૈયા બતાઇ ગયો રે…પેલો છોરો ગોવાળીયો…
મૈને ઉસે પુછા કી ગાંવ તેરા કયા હૈ,
ગોકુલ મથુરા બતાય ગયો રે…પેલો છોરો ગોવાળીયો…
મૈને ઉસે પુછા કી મા-બાપ તેરે કૌન હૈ,
દેવકી વાસુદેવ બતાઇ ગયો રે….પેલો છોરો ગોવાળીયો….
મૈને ઉસે પુછા કી કામ ખાના તેરા કયા હૈ,
માખણ-મિશ્ર બતાઇ ગયો રે….પેલો છોરો ગોવાળીયો…
મૈને ઉસે પુછા કી સિંગાર તેરા કયા હૈ,
મોતીકી માલા બતાઇ ગયો રે….પેલો છોરો ગોવાળીયો…
મૈને ઉસે પુછા કી કામ તેરા કયા હૈ,
ગૈયા ચરાના બતાઇ ગયો રે….પેલો છોરો ગોવાળીયો…
મૈને ઉસે પુછા કી પ્યારી તેરી કૌન હૈ,
રાધા રાનીજી બતાઇ ગયો રે….પેલો છોરો ગોવાળીયો…..