Sunday, 22 December, 2024

રમુજી ગુજરાતી શાયરી 

616 Views
Share :
રમુજી ગુજરાતી શાયરી 

રમુજી ગુજરાતી શાયરી 

616 Views

એક માસુમ સવાલ, ગર્લફ્રેન્ડ બનાવાય કે પછી તૈયાર જ લઇ લેવાય ?
😂😂😂😂😂😂

જેટલા દિવસ
આજકાલ રિલેશનશિપ ચાલે છે,
એનાથી વધારે તો મારા ભાઈબંધોને
નાહ્યા વગર ચાલી જાય છે !!
😝😝😝😝😝

દુનિયામાં પતિ પત્નીનો
એક જ એવો સંબંધ છે સાહેબ,
જેમાં ઝગડા માટે કોઈ કારણની
જરૂર નથી હોતી !!

નવેમ્બર-ડિસેમ્બરમાં તો એવી રીતે લગ્નો થાય છે,
કે જાણે વર-કન્યા ઉપર ૫૦% નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું હોય.

ખોટા હોવા
છતાં પણ મને,
દલીલો કરવામાં બહુ
મજા આવે છે !!
😂😂😂😂😂😂😂

થોડા નવા
મિત્રોની જરૂર છે,
કેમ કે જુના મિત્રો હવે
ઉધાર નથી આપતા !!

તું કહે રાત તો રાત અને દિવસ તો દિવસ,
કેમ કે ગાંડા માણસ જોડે કોણ મગજમારી કરે !!
😄😄😄😄😄😄

રાત્રે ત્રણ વાગ્યા
સુધી તમને સુવા ના દેનાર,
જયારે અગિયાર વાગ્યે જ
સુઈ જવાનું કહે તો સમજી લેવું
તમારી બંને વચ્ચે બીજું
સીમકાર્ડ પણ છે !!
😂😂😂😂😂😂

ફ્લાઈંગ કિસનો
આરોપ સાવ ખોટો છે,
હું તો બીડી માંગતો હતો !!

દુનિયામાં પતિ પત્નીનો એક જ એવો સંબંધ છે સાહેબ,
જેમાં ઝગડા માટે કોઈ કારણની જરૂર નથી હોતી !!😄😄😄

2022 માં ફલર્ટ
કરવાની નવી રીત,
તમારું #માસ્ક બહુ
પ્યારું છે !!
😂😂😂😂😂😂

ડોક્ટરનું બીજું
નામ ભલે ભગવાન હોય,
પણ ત્રીજું નામ તો લુટારો જ છે !!

વધારે ચિંતા ના કરો બધાના લગ્ન ગર્લફ્રેન્ડ સાથે જ થશે.
હવે કોની ગર્લફ્રેન્ડ સાથે કોના લગ્ન થાશે એ મને નથી ખબર હો.

તું એમ ના માનીશ
કે તારા વગર મરી જઈશ,
બહુ છે આ દુનિયામાં કોઈ
એક બીજી કરી લઈશ !!
😂😂😂😂😂😂

મને તો લાગે છે કે આ
વખતે ડાયનાસોરે ઈંડા મુક્યા છે,
બાકી ટીટોડીના ઈંડામાં આટલો
વરસાદ ના હોય !!

જે હું બોલું છું એ હું કરૂ છું જે હું નથી બોલતો એ હું કરતો જ નથી.
આપડા થી થાય નઇ એમાં શું મગજ મારી કરવી….

હું ઇન્સ્ટાગ્રામ પર છું,
કેમ કે મારો પરિવાર
ફેસબુક પર છે !!
😂😂😂😂😂😂

જે લોકોએ તમારી સાથે ખોટું
કર્યું હોય એને હંમેશા એમ લાગે છે,
કે તમારા દ્વારા મુકવામાં આવેલું સ્ટેટસ
તમે એના માટે જ મુક્યું છે !!

સલામ છે એ કપલો ને જે ઘરે થી ભાગી જવાની હિંમત કરે છે.🤓
અહીંયા તો બાપા ના બે મિસકોલ જોઈ નેય બીક લાગે છૅ..😂😂😂😂

સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન હોય છે,
વિશ્વાસ ના હોય તો તમારી પત્ની
અને ગર્લફ્રેન્ડને મળાવીને જોઈ લો !!
😂😂😂😂😂😂

જુના જમાનામાં લોકો
એકબીજાની હિંમત વધારતા હતા
અને આજકાલ બ્લડપ્રેશર !!

મોત કાલ આવતી હોઇ તો આજ આવે , બાકી જીંદગી તો વટ થી જ જીવશુ….
આવુ કેહવાવાળા ‘ કોરોના ‘ વાઇરસ ની બીકે ચાઈનીઝ ભેળ ખાતા પણ બંધ થઈ ગયા છે.

My Dear Phone,
તારી કમી સહન કરી લઉં,
એ મારાથી નહીં થાય !!
😂😂😂😂😂😂

એની માટે
દુનિયા સાથે પછી લડીશ,
અત્યારે તો એની સાથે જ લડાઈ
ખતમ નથી થઇ રહી !!

પત્ની : લગ્ન પછી તમે મને પ્રેમ જ નથી કરતા.
પતિ : પાગલ પરીક્ષા પૂરી થઈ જાય પછી કોણ વાંચે…🤣

જિંદગી બહુ નાની છે એટલે,
રિસાયેલા બાબુને મનાવવાનું છોડીને
નવો જાનું ગોતી લેવો સારો !!
😂😂😂😂😂😂

એક માણસને પામવા
માટે ચાર ચાર લોકો વ્રત કરે તો
પછી બ્રેકઅપ થાય જ ને !!

ગાડી ચલાવતી વખતે… “સીટ બેલ્ટ” અને
સ્કુટર ચલાવતી વખતે… ” હેલ્મેટ” અવશ્ય પહેરો.
માત્ર “વડ સાવિત્રી” નાં વ્રત પર ભરોસો રાખવો નહીં.

તું મને
સમજવો રેવાદે દોસ્ત,
તું મને સમજી જાય એ તારા
મગજની વાત નથી !!
😂😂😂😂😂😂😂😂

જ્યાં સુધી શક્ય છે
ત્યાં સુધી હસી લો સાહેબ,
કુંવારા છો તો પરણેલા પર અને
પરણેલા છો તો ખુદ પર !!

સમય સમય ની વાત છે દોસ્ત
જે અંગ્રેજ આપણને ગરીબ અને ગામડિયા કેહતા હતા
આજે એમના બૈરાઓ IPL માં નાચે છે.🤣🤣

જેટલી ખુશી
મને છોકરાઓને
બ્લોક કરવામાં મળે છે,
એટલી ખુશી મને બીજા કોઈ
કામમાં નથી મળતી !!
😂😂😂😂😂

આજકાલ લોકો
કેળાની છાલથી વધારે તો,
છોકરીઓની વાતો પર લપસે છે !!
😝😝😝😝😝😝😝

સલામ છે એ કપલો ને જે ઘરે થી ભાગી જવાની હિંમત કરે છે.🤓
અહીંયા તો બાપા ના બે મિસકોલ જોઈ નેય બીક લાગે છૅ..😂😂😂😂

તમારી જાતને
બેકાર ના સમજતા,
તમારી એક કીડની મને
Iphone અપાવી શકે છે !!
😂😂😂😂😂

સારું છે કે લવ લેટર
વાળો આ સમય નથી,
બાકી દિવાળીની સાફ સફાઈમાં
એને છુપાવવાનું ટેન્શન
અલગ હતું !!
😂😂😂😂😂😂

શિક્ષક- ક્લાસમાં જાગૃતિ લાવવા શું કરવું જોઇએ?
ભૂરો – જાગૃતિ ના પપ્પા મગનકાકા જોડે વાત કરવી પડે

પછી કઈ રીતે
આગળ વધે પ્રેમ મારો,
એ પોતે ફટાકડા જેવી ને મારે
માચિસનો કારોબાર !!

પ્રેમ તો ખાલી
નામથી બદનામ છે,
સાચું દુઃખ તો ધીમું
ઈન્ટરનેટ આપે છે !!
😂😂😂😂😂😂

પત્ની: સાંજે બાંકડે કોની સાથે બેઠા’તા ??
બહેન હતી કે ગર્લફ્રેન્ડ…?
પતિનો નિર્દોષ જવાબ : “એણે” હજી કઈ કીધું નથી..!

મતલબ વગર તો કોઈ
મેસેજ પણ નથી કરતુ,
પ્રેમ શું તંબુરો કરશે !!

છોકરીઓ પાસે એક
બ્રહ્માસ્ત્ર હોય છે રોવાનું,
કોઈ વાતમાં પહોંચે નહીં
એટલે રડવાનું ચાલુ  !!
😂😂😂😂😂😂

પ્રેમમાં પેહલું ડગલું અને આ શિયાળામાં
નહાવામાં પહેલું ડબલું ખૂબ અગત્યના હોય છે.

હવે ચાલુ થશે
લવરીયાઓનું તાંડવ,
બેબી તું વેક્સીન નહીં લે
તો હું પણ નહીં લઉં !!
😂😂😂😂😂😂😂

વાળનું ખરવું એ,
દિલ તૂટવાથી પણ
વધારે દુઃખ આપે છે !!
😂😂😂😂😂

એને જોઈને લખતો હુ શાયરી
લખી લખીને ભરાઈ ગઇ મારી ડાયરી
પછી ખબર પડી કે એ તો છે કોઈ ની બાયડી…!!

તું જેના માટે બધા
છોકરાઓને ભાઈ કહે છે,
એ જ તને બહેન કહી
દેશે તો શું થશે !!
😂😂😂😂😂😂😂

ખોટી સળી ના કરતા મારી,
હું સાવધાન ઇન્ડિયાના બધા
જ એપિસોડ જોઉં છું !!
😂😂😂😂😂😂

એ હાલજો ભાઈ…
બધાય નવા વરસમાં આવી ગયા ને ..? કોઈ પાછળ તો નથી રહી ગયું ને …
જોજો હો જોઈ લેજો એક વાર પસી પાછળથી રાડુ નો નાખતા

કોણ કહે છે
કે ખાલી દિલ બળે છે,
ક્યારેક તડકામાં મુકેલી
એકટીવા પર બેસી
તો જુઓ !!
😂😂😂😂😂😂

જો તમે ઈચ્છો
છો કે કોઈ છોકરી તમને
પાછું વળી વાળીને જોવે,
તો એની બાજુમાંથી
નીકળીને એને જાડી
બોલી દો !!
😂😂😂😂😂😂

છોકરીઓ : બાળપણ મા પપ્પા ની પરી, લગ્ન પછી ઘર ની રાની
છોકરાઓ : પહેલા મા-બાપ ની માર ખાતા હતા, લગ્ન પછી પત્નીની.

મારા વાળી
અત્યારે ખબર નહીં,
કોને લગ્નના સપના
દેખાડતી હશે !!
😂😂😂😂😂😂

જે ઉંમરમાં અમે
સોનપરી જોતા હતા,
એ ઉંમરમાં તો અત્યારના
છોકરાઓ પપ્પાની
પરીઓ લઈને ફરે છે !!
😂😂😂😂😂😂

અમારી બધી ખુશી છીનવી લેશો તો ચાલશે,
પણ જો કોઇએ ગોદડું ખેચ્યું તો માથાકૂટ થઇ જશે…
ઠંડી લાગે છે બાપલિયાવ

મારાથી રિસાવું નહીં,
કેમ કે મને મનાવતા આવડે છે
પણ હું મનાવીશ નહીં !!
😂😂😂😂😂😂

ઘરની ઈજ્જત
છોકરીઓના હાથમાં હોય છે,
અને ઘરની મિલકતના કાગળિયા
હરામીઓના હાથમાં !!
😂😂😂😂😂😂

ભારત માં દરેક માણસ માં એક Doctor અને
એક Advocate છુપાયેલ હોય છે .
બસ તમારે તમારી તકલીફ બતાવવી પડેછેે

2022 માં સોંગ આવ્યું
હતું કે બડા પછતાઓગે,
હવે ખબર પડી કે 2023
ની વોર્નિંગ હતી !!
😂😂😂😂😂😂

જેને પેટ્રોલ
ડીઝલ મોંઘુ લાગે છે,
એણે એક ઘોડો ખરીદી
લેવો જોઈએ,
કેમ કે ચણા માત્ર ૪૨ રૂ.
કિલો છે !!
😂😂😂😂😂😂

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *