Monday, 16 September, 2024

Dard Ame Sahi Laishu Lyrics in Gujarati

96 Views
Share :
Dard Ame Sahi Laishu Lyrics in Gujarati

Dard Ame Sahi Laishu Lyrics in Gujarati

96 Views

હો તારા વિના દિલને ચેન નથી પડતુ
હો તારા વિના દિલને ચેન નથી પડતુ
પુછે છે દિલ મારૂં ફરી ક્યારે મળશું
હો આપે આજ દર્દ તમે સહી લઈશુ
આવે તારી યાદ ત્યારે રડી લઈશુ
આપે આજ દર્દ તમે સહી લઈશુ
આવે તારી યાદ ત્યારે રડી લઈશુ
તારી યાદોના સહારે જીવી લઈશુ
તારી યાદોના સહારે જીવી લઈશુ

હો તુટી હું ગયો છુ હવે અંદરથી
જીવતી લાશ છુ શ્વાસો ચાલે નામની
હો છુટી ગયો હાથ તારો હવે મારા હાથથી
તારા વિના જિંદગી નથી કોઈ કામની
હો એકલા આ જિંદગીથી લડી લઈશું
તારા વિના એકલા રહી લઈશું
એકલા આ જિંદગીથી લડી લઈશું
તારા વિના એકલા રહી લઈશું
તારી યાદોના સહારે જીવી લઈશુ

તારી યાદોના સહારે જીવી લઈશુ

હો રડે છે દિલ મારૂં તમને પોકારે
તારા વિના હતું કોણ જિંદગીમા મારે
હો જીવવાનો વાયદો કરી તમે મારી હારે
છોડી સાથ મારો કેમ મજધારે
આ તારી બેવફાઈ અમે સહી લઈશુ
તોય બેવફા તને ના કહીશું
આ તારી બેવફાઈ અમે સહી લઈશુ
તોય બેવફા તને ના કહીશું
તારી યાદોના સહારે જીવી લઈશુ
તારી યાદોના સહારે જીવી લઈશુ
તારી યાદોના સહારે જીવી લઈશુ
તારી યાદોના સહારે જીવી લઈશુ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *