ડર તને ખોવાનો Lyrics in Gujarati – Naresh Thakor
By-Gujju19-08-2023
ડર તને ખોવાનો Lyrics in Gujarati – Naresh Thakor
By Gujju19-08-2023
હો તમે મળ્યા તો જાણે કે ભવસાગરમાં મોતી મળ્યા
એવું લાગે કે જાણે અમે વરસાદને તમે હેલી બન્યા
તારું થયું આગમન ને જાગ્યો જીવવાનો ઉમંગ
હરેક જનમારે હું તો માંગુ વાલી તારો સંગ
સુખ હોઈ કે હોઈ દુઃખ તું ડગ ભરે છે હારે
મને જો ઠેસ વાગે તો જીવ બળે છે તારે
તોય એક દર સતાયા કરે એ ડર તને ખોવાનો
હા એ ડર ખોવાનો
તું કરે જો કોઈની તારીફ તોયે પસંદ ના મને
ના હોઈ જે પસંદ તને એ જોવું ના ગમે રે મને
એટલો પ્રેમ છે તારાથી ચાંદ તારા ધરું કદમોમાં
અગર તું નહીં રહી શકે મારા વિના આ જગતમાં
તોય એક દર સતાયા કરે એ ડર તને ખોવાનો
હા એ ડર ખોવાનો
હો ઘડી વાર જો તું દૂર હટે તો તને આમ તમે ગોતું
ભાળી શાંત થઈ જાય આ દિલ જયારે તને જોઈ લેતું
હા હું જે કહું તો કરે બીજું શું જોવે મારે
હું જો તારથી રૂઠું તો તું પ્રેમથી મનાવે
તોય એક દર સતાયા કરે એ ડર તને ખોવાનો
હા એ ડર ખોવાનો
હા એ ડર ખોવાનો