Thursday, 30 May, 2024

DEEPO MA NU KIDHU KARVU SHE LYRICS | GAMAN SANTHAL

70 Views
Share :
DEEPO MA NU KIDHU KARVU SHE LYRICS | GAMAN SANTHAL

DEEPO MA NU KIDHU KARVU SHE LYRICS | GAMAN SANTHAL

70 Views

ઓ દીપો તું તારે તો તરવું શે
એ દીપો તું તારે તો તરવું શે
તું મારે તો મરવુ શે
તારા કીધું હવે કરવું શે

હે દીપો હવે કોના થી ડરવું શે
તું જીવાડે એમ જીવવું શે
તારા સહારે જગ જીતવું શે

એ મારી પડખે મારી દીપો
મને લાગે કોની બીકો
મારી પડખે મારી દીપો
મને લાગે કોની બીકો

હો તારા કારણે આ નોમના શે મારી
તારા હાથ માં આબરૂ શે મારી
રાખજે દહકો આ જિંદગી તું સારી

એ દીપો તું તારે તો તરવું શે
તું મારે તો મરવુ શે
તારા કીધું હવે કરવું શે
હો હો દીપો તારા કીધેલું હવે કરવું શે

હો…સવાર પડે ને તને સમરૂં હુ વેલી
લાજ રાખજે માં દુનિયા શે મેલી
ઓ હો ઓ દુનિયા પછી મારે દીપો છે પેલી
તારા વિના નકોમી કરોડો ની ડેલી

એ તારા લીધે અમે ઉજડાં
ઘેર ઘણા ઘી ને દૂધડાં
તારા લીધે અમે ઉજડાં
ઘેર ઘણા ઘી ને દૂધડાં

એ તારું વચન ના ભાગવું શે
વેણ હવે ના મા કાપવું શે
મારી દીપોનું કીધું કરવું શે

એ દીપો તારે તો તરવું શે
દીપો મારે તો મરવુ શે
તારા કીધું હવે કરવું શે
હો હો દીપો તારા કિધેલુ હવે કરવું શે

ઓ ઓ..લાખે કરોડે બધું વેચાતું મળશે
દીવો લઇ ને ગોતું આવું દેવ ના મળશે
ઓ ઓ..કળયુગ ,મા જે દેવ નો દીવો સાચવશે
જાગતું હશે દેવ તો પેઢી તારી તરસે

એ હેડે જાજરો ઈના ચિલે
ના રણમાં સાથ મેલે
હેડે જાજરો ઈના ચિલે,
ના રણમાં સાથ મેલે

એ દીપોની વાતો દુનિયા એ જોણી
નતુ મારુ કોઇ રણી ને ધણી
એ દાડે દીપો મારી જબરી રે ફણી વલા

હો .તું તારે તો તરવું શે
તું મારે તો દીપો મરવુ શે
તારા કીધું હવે કરવું શે

ઓ ઓ..તું તારે તો સિંહણ તરવું શે
તું મારે તો માં મરવુ શે
તારા કીધુંજ હવે કરવું શે
દીપો તારા કીધું હવે કરવું શે.

English version

O deepo tu tare to tarvu she
E deepo tu tare to tarvu she
Tu mare to marvu she
Tara kidhu have karvu she

He deepo have kona thi darvu she
Tu jivade em jivvu she
Tara sahare jag jitvu she

E mari padkhe mari deepo
Mane lage koni beeko
Mari padkhe mari deepo
Mane lage koni beeko

Ho tara karne aa nomnaa she mari
Tara haath ma aabru she mari
Rakhje dahko aa jindagi tu sari

E deepo tu tare to tarvu she
Tu mare to marvu she
Tara kidhu have karvu she
Ho ho deepo tara kidhelu have karvu she

Ho….savar pade ne tane samru hu veli
Laaj rakhje maa duniya she meli
O ho o duniya pachhi mare deepo chhe peli
Tara vina nakomi karodo ni deli

E tara lidhe ame ujada
Gher ghana ghee ne dudhada
Tara lidhe ame ujada
Gher ghana ghee ne dudhada

E taru vachan na bhagvu she
Ven have na maa kapvu she
Mari deepo nu kidhu karvu she

E deepo tare to tarvu she
Deepo mare to marvu she
Tara kidhu have karvu she
Ho ho deepo tara kidhelu have karvu she

O o..laakhe karode badhu vechatu madshe
Divo lai ne gotu aavu dev na madse
O o..kadyug ma je dev no divo sachavse
Jagtu hase dev to pedhi tari tarse

E hede jaajro eena chede,
Na ran maa sath mele
Hede jaajro eena chede,
Na ran maa sath mele

E deepo ni vato duniya e joni
Natu maru koi rani ne dhani
E dade deepo mari jabri re fadi wala

Ho..tu tare to tarvu she
Tu mare to deepo marvu she
Tara kidhu have karvu she

O o..tu tare to shihan tarvu she
Tu mare to maa marvu she
Tara kidhuj have karvu she
Deepo tara kidhu have karvu she.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *