Tuesday, 12 November, 2024

Deities pray to Saraswati

152 Views
Share :
Deities pray to Saraswati

Deities pray to Saraswati

152 Views

देवताओं की सरस्वती से प्रार्थना  
 
सुरन्ह सुमिरि सारदा सराही । देबि देव सरनागत पाही ॥
फेरि भरत मति करि निज माया । पालु बिबुध कुल करि छल छाया ॥१॥
 
बिबुध बिनय सुनि देबि सयानी । बोली सुर स्वारथ जड़ जानी ॥
मो सन कहहु भरत मति फेरू । लोचन सहस न सूझ सुमेरू ॥२॥
 
बिधि हरि हर माया बड़ि भारी । सोउ न भरत मति सकइ निहारी ॥
सो मति मोहि कहत करु भोरी । चंदिनि कर कि चंडकर चोरी ॥३॥
 
भरत हृदयँ सिय राम निवासू । तहँ कि तिमिर जहँ तरनि प्रकासू ॥
अस कहि सारद गइ बिधि लोका । बिबुध बिकल निसि मानहुँ कोका ॥४॥
 
(दोहा)  
सुर स्वारथी मलीन मन कीन्ह कुमंत्र कुठाटु ।
रचि प्रपंच माया प्रबल भय भ्रम अरति उचाटु ॥ २९५ ॥
 
દેવો સરસ્વતીને ભરતજીની બુદ્ધિ પલટાવવા કહે છે
 
સુર શારદાને સ્મરી બોલ્યા, દેવો શરણાગત રક્ષો બધા આ;
હરો ભરતની મતિ કરી માયા, પાળો સુરને કરી છળછાયા.
 
સુણી વિનયભરી દેવવાણી, દેવી બોલી સ્વાર્થી સુર જાણી;
કહો ભરતની બુદ્ધિને હરવા, દેખો લક્ષ લોચનથી ગિરિ ના.
 
બ્રહ્મા હરિહરની માયા છે ભારી, શકે ભરતની મતિને ના ભાળી;
તેને ભોળવું કેમ કરી હું, ચોરે ચાંદની સૂરજને શું ?
 
ભરતહૃદયે સીતારામવાસ; હોય તિમિર જ્યાં રવિનો પ્રકાશ ?
ગઇ દેવી વદી બ્રહ્મલોક, સુર વિકળ રાતે જેમ કોક.
 
(દોહરો)
સ્વાર્થી મલિન સુરે કરી કુમંત્ર માયાજાળ
રચી, ભીતિ અપ્રીતિ ને સરજી ભ્રાંતિ અપાર.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *