Dev Dwarika Wala Lyrics in Gujarati
By-Gujju01-06-2023

Dev Dwarika Wala Lyrics in Gujarati
By Gujju01-06-2023
હો મિસ્ટર મોરલી વાળા, દેવ દ્વારિકા વાળા
ઓ રે ગોવાળિયા..ઓ રે ગોવાળિયા
હોના ની નગરી વાળા, દરિયા કોઠે ભાળ્યા
ઓરે ગોવાળિયા..અલ્યા ઓ રે ગોવાળિયા
હો બાવન ગજ ની ધજા, બોલે હઉ ને મજા
બાવન ગજ ની ધજા, બોલે હાઉ ને મજા
એ અમે ઠાકર વાળા, કોનજી ઓ કાળા
ઓરે ગોવાળિયા..અલ્યા અરે ગોવાળિયા
મિસ્ટર મોરલી વાળા, દેવ દ્વારિકા વાળા
ઓરે ગોવાળિયા..અલ્યા અરે ગોવાળિયા
હો કોના તારી માયા, અમને ખેંચી લાયા
તને રૂબરૂ મળવા, દ્વારિકા માં આયા
હો હીર ની ચીર લાયા, માંગુ તારી છાયા
તારા રે રંગ માં, અમે રે રંગાયા
હો જુવો મારી સામે, જિંદગી તારે નામે
જુવો મારી સામે, જિંદગી તારે નામે
હો આયા રે પગ-પાળા, કરજો રે રખવાળા
ઓરે ગોવાળિયા..અલ્યા ઓરે ગોવાળિયા
મિસ્ટર મોરલી વાળા, દેવ દ્વારિકા વાળા
ઓ રે ગોવાળિયા..અલ્યા ઓ રે ગોવાળિયા
હો કોના તને કરવી હૈયા કેળી વાતો
વાતો વધી પડશે ને ખૂટી પડશે રાતો
હો ગાયો ચારતા હતા, એ દાડા નો નાતો
નોન પણા નો નેડલો ભૂલે ના ભુલાતો
હો ઝાલો મારો હાથ દ્વારિકાના નાથ
ઝાલો મારો હાથ દ્વારિકાના નાથ
હો ગોકુળ ની હું બાળા, તારા નોમ ની માળા
ઓ રે ગોવાળિયા..ઈ રે ગોવાળિયા
મિસ્ટર મોરલી વાળા, દેવ દ્વારિકા વાળા
ઓ રે ગોવાળિયા..અલ્યા ઓ રે ગોવાળિયા
હોના ની નગરી વાળા, દરિયા કોઠે ભાળ્યા
ઓ રે ગોવાળિયા..અલ્યા ઈ રે ગોવાળિયા
ઓ રે ગોવારિયા..અલ્યા ઈ રે ગોવાળિયા