Thursday, 26 December, 2024

Deva Dhi Deva Lyrics in Gujarati

157 Views
Share :
Deva Dhi Deva Lyrics in Gujarati

Deva Dhi Deva Lyrics in Gujarati

157 Views

દેવા ઘી દેવા મારા ગણપતિ દેવા
એ દેવા ઘી દેવા મારા ગણપતિ દેવા
એ દેવા ઘી દેવા ગણપતિ દેવા
દેવા ઘી દેવા ગણપતિ દેવા
આંગણે પધારો મારા દેવ રે
કરું તારી સેવા હો દેવા ઘી દેવા
એ દેવા ઘી દેવા ગણપતિ દેવા
આંગણે પધારો મારા દેવ રે
કરું તારી સેવા હો દેવા ઘી દેવા

હો આવ ગજાનંદ હરખે મારુ મન
આવ ગજાનંદ હરખે મારુ મન
ફૂલડે વધાવું મારા દેવ રે
ગણપતિ બાપા મોરિયા
એ દેવા ઘી દેવા ગણપતિ દેવા
દેવા ઘી દેવા ગણપતિ દેવા
આંગણે પધારો મારા દેવ રે
કરું તારી સેવા હો દેવા ઘી દેવા
એ કરું તારી સેવા હો દેવા ઘી દેવા

એ દુંદાળા ઉંદાડા જમણી સુંઢ વાળા
ગળે છે ફૂલડાંની માળા
એ શિવ ને શક્તિના બાળ છો રૂપાળા
દયા કરજ્યો દયાળા
એ ઢોલ વાગે ધનાધન આવ ટનાટન
વાગે ધનાધન આવ ટનાટન
સિદ્ધિ વિનાયક દેવ રે
ગણપતિ બાપા મોરિયા
એ દેવા ઘી દેવા ગણપતિ દેવા
દેવા ઘી દેવા ગણપતિ દેવા
આંગણે પધારો મારા દેવ
કરું તારી સેવા હો દેવા ઘી દેવા
એ કરું તારી સેવા હો દેવા ઘી દેવા

એ લચપચ લાડવા ઘીની ધારા
ધરું ચરણે તમારા
એ પ્રથમ પુજાયોં તારી વાલા
મંગલ કારી મતવાલા
એ માંગુ દોલત ના ધન હરખે મારુ મન
દોલત ના ધન હરખે મારુ મન
દયા જોવે મારા દેવ રે
ગણપતિ બાપા મોરિયા
એ દેવા ઘી દેવા ગણપતિ દેવા
દેવા ઘી દેવા ગણપતિ દેવા
આંગણે પધારો મારા દેવ રે
કરું તારી સેવા હો દેવા ઘી દેવા
એ કરું તારી સેવા હો દેવા ઘી દેવા

એ કુમ કુમ પગલે પધારો પ્યારા
આંગણીયે કરો અજવાળા
એ રિદ્ધિ દે સિદ્ધિ દે એક દંતવાળા
કરજ્યો કાયમ રખવાળાં
એ મનુ કરે વંદન તમને નમન
કરે વંદન તમને નમન
પાટે પધારો મારા દેવ રે
ગણપતિ બાપા મોરિયા
એ દેવા ઘી દેવા ગણપતિ દેવા
દેવા ઘી દેવા ગણપતિ દેવા
આંગણે પધારો મારા દેવ રે
કરું તારી સેવા હો દેવા ઘી દેવા
એ કરું તારી સેવા હો દેવા ઘી દેવા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *