Friday, 14 June, 2024

ધનતેરસ કયા દિવસે ઉજવવામાં આવશે?

125 Views
Share :
ધનતેરસ કયા દિવસે ઉજવવામાં આવશે?

ધનતેરસ કયા દિવસે ઉજવવામાં આવશે?

125 Views

રજા ના દિવસો નજીક આવી રહ્યા છે . ત્યારે તમામ સ્કૂલ કોલેજો માં વેકેશન ચાલુ થઈ ગયું છે ત્યારે આપણાં ભારત દેશમાં તહેવારો સતત ચાલુ થઈ રહયા છે તો તહેવારો નું વિશેષ મહત્ત્વ શું છે કયારે કયો તહેવાર ની ઉજવણી કરવામાં આવશે તેની માહિતી મેળવીશું. તેમાંથી એક મહત્ત્વ નો તહેવાર છે અને Diwali Festival નો શરૂઆત તહેવાર Dhanteras વિશે વાત કરીશું . આપણાં ભારત દેશ માં Dhanteras નું ઘણું વિશેષ મહત્ત્વ છે, તેમજ Dhanteras ના દિવસે સોનું ,ધન ખરીદવા માટે નું વિશેષ મહત્ત્વ છે. આમ ખાસ જોવા જઈએ તો લક્ષ્મી યંત્ર, કુબેર યંત્ર, લક્ષ્મી તેમજ ગણેશજી ની મૂર્તિ,માતા લક્ષ્મી ના પગ ના નિશાન જેવા વગેરે ની ખરીદી કરી શકો છો અને ધન માં વધારો કરી શકો છો.

ધનતેરસ ની ખરીદી કરવાનું મૂહર્ત

દર વર્ષ ની જેમ આ વર્ષે 10 Novembar 2023 ધનતેરસ ની ઉજવણી કરવામાં આવશે. 10 Novembar 2023 દિને ધનતેરસ ની ખરીદી કરવાનો શુભ સામે બપોર ના 12:35 મિનિટ થી શરૂ થઈ 11 નવેમ્બર 2023 બપોરે 1:57 મિનિટ સુધી ખરીદી કરી શકો છો.

Dhanteras વાર્તા

એક વાર યમરાજે પોતાના યમદૂતો ને સવાલ પૂછ્યો : શું તમને ક્યારેક કોઈક નો પ્રાણ લેતી વખતે કોઈક પર દયા આવી છે ? યમદૂતો એ વિચારી ને જવાબ આપ્યો – ના મહારાજ તે સમયે અમે તમારી આજ્ઞા નું પાલન કરતાં હોઈએ છીએ ત્યારે અમને કોઈ પર દયા કેવી રીતે આવી શકે ? યમરાજે પાછું પૂછ્યું – સંકઓજ ના કરો કહી દો જો તમારા હ્રદય માં કયારેક દયા ભાવના આવી જાય નિ સંકોચ રાખી આ સવાલ નો જવાબ આપી શકો છો. ત્યારે યમદૂતે કહ્યું – ખરે કહર એક ઘટના એવી બની હતી કે તે જોઈ ને હ્રદય ભયભીત થઈ થઈ ગયું હતું.

એક દિવસ હંસ નામ નો રાજા શિકાર કરવા અમતે ગયો હતો. જંગલ તે પોતાના સાથીઓ થી છૂટો પડી ગયો હતો. અને ભટકતા ભટકતા તે બીજા રાજા ની સીમા માં ચાલ્યો ગયો હતો. ત્યાં નો શશાંક હેમા હતો . તેને રાજા હંસ ઘણો આદર કર્યો. અને તેજ દિવસે હેમા ને ત્યાર તેમની પત્ની એક પુત્ર ને જન્મ આપ્યો. ત્યારે જન્મ નો સમયજોઈ જ્યોતિષીઓ એ નક્ષત્ર ની ગણતરી કરી ને કહ્યું કે આ બાળક લગ્ન ના ચાર દિવસ પછી મરતયું થઈ જશે. ત્યારે રાજા હંસે આજ્ઞા આપી કે આ બાળક ને યમુના નદી ના કિનારે એક ગુફા માં બ્રમહચારી ના રૂપ માં રાખવામાં આવે. આ બાળક સુધી સ્ત્રી નો પરચાયો પણ નહીં આવવો જોઈએ. પરતું વિધિ ના વિધાન ને કી અલગ જ શક્ય હતું. ત્યાં રાજા હંસ ની પુત્રી યમુના નદી ના કિનારે ગઈ અને ત્યાં જઈ તેણે આ બ્રમહચારી સાથે ગાંધર્વ લગ્ન કરી લીધા અને લગ્ન ના ચોથા દિવસે રાજકુમાર નું મૃત્યુ થઈ ગયું. આ નવવિવાહિત નું કરું વિલાપ સાંભળી ને આમરું હ્રદય કંપી ગયું હતી તેઓ ની જોડી કામદેવ તેમજ રતિ થી કઈ ઓછી ના હતી. તેના પ્રાણ લેતી વખતે અમારા આસું રોકતા ન હતા. આ તમામ વાત સાંભળી ને યમરાજે ધરવ્યતા થી કહ્યું શું કરીએ વિધિ ના વિધાન ના લેખ ની મર્યાદા થી આપણે આ કામ કરવા પડ્યું.

યમદૂતો દ્વારા પૂછવા પર યમરાજે અકાળ મૃત્યુ થી બચવા માટે આ ઉપાય કરવા માટે કહ્યું – વિધિ પૂર્વક Dhanteras ની પૂજા અને દિવ્ય જ્યોત નું દાન કરવાથી અકાળ મૃત્યુ થી બચી શકો છો. જે કોઈ પણ ઘર આ પૂજા થઈ છે તે અકાળ મૃત્યુ થી મુક્ત થઈ જાય છે. આ ઘટના ના આધારે Dhanteras ના દિવસે ધન્વંતરીની પૂજા સાથે દિવ્ય જ્યોત નું દાન કરવા માટે પ્રથા ચાલુ થઈ હતી અને આજ સુધી ચાલતી આવી છે.

ધનતેરસ કેમ ઉજવવામાં આવે છે

ધનતેરસ નો દિવસ હિન્દુ સંસ્કૃતિ નો મહત્ત્વ ની માન્યતા ધરાવતો તહેવાર છે. આ ધનતેરસ ની પૌરાણિક માન્યતા એવી છે સમુદ્ર મંથન દરમિયાન માતા લક્ષ્મી દૂધ ના દરિયા માંથી પ્રગટ થઈ હતી એટલા માટે આ દિવસે ધન ની માતા લક્ષ્મી માતા ની પૂજા કરવામાં આવે છે અને તે દિવસે ધન નવી ઉત્પત્તિ કરવામાં આવે છે.

ધનતેરસ ની શરૂઆત કેમ થઈ

યમદૂતો દ્વારા પૂછવા પર યમરાજે અકાળ મૃત્યુ થી બચવા માટે આ ઉપાય કરવા માટે કહ્યું – વિધિ પૂર્વક Dhanteras ની પૂજા અને દિવ્ય જ્યોત નું દાન કરવાથી અકાળ મૃત્યુ થી બચી શકો છો. જે કોઈ પણ ઘર આ પૂજા થઈ છે તે અકાળ મૃત્યુ થી મુક્ત થઈ જાય છે. આ ઘટના ના આધારે Dhanteras ના દિવસે ધન્વંતરીની પૂજા સાથે દિવ્ય જ્યોત નું દાન કરવા માટે પ્રથા ચાલુ થઈ હતી અને આજ સુધી ચાલતી આવી છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *