Dhanteras Wishes & Quotes 2024: ધનતેરસની શુભેચ્છા, સુવિચાર, સંદેશાઓ
By-Gujju10-10-2023
201 Views
Dhanteras Wishes & Quotes 2024: ધનતેરસની શુભેચ્છા, સુવિચાર, સંદેશાઓ
By Gujju10-10-2023
201 Views
- હેપ્પી ધનતેરસ!!
આવે લક્ષ્મી જી તમારા દ્વાર, સુખ સંપત્તિ મળે તમને અપાર. ધનતેરસ ની શુભકામના - ભગવાન કુબેર હંમેશાં તમને સમૃદ્ધિ અને જીવનમાં સફળતા માટે આશીર્વાદ આપવા માટે હાજર રહે….
- આશા છે કે માં લક્ષ્મી તમારા માટે સારા નસીબ અને અપાર ખુશીઓ લાવશે. તમે જેની અપેક્ષા કરો છો તેનાથી પણ વધારે તમને માં લક્ષ્મી આપે તેવી પ્રાથના
- માં લક્ષ્મીના આશીર્વાદથી, તમે તમારા બધા પ્રયત્નોમાં સફળતા મેળવી શકો તેવી પ્રાર્થના.
- આ ધનતેરસ તમને વધુ સફળતાની દિશામાં પ્રવાસ કરતી વખતે, સંપત્તિ અને સમૃદ્ધિનો વરસાદ કરે.
- બીજી વખત જ્યારે નોટબંધી થાય ત્યારે સૌથી વધુ ચિંતા માં તમે હોય તેવી ધનતેરસ પર શુભેચ્છા
- ધનતેરસ માં વધે તમારું ધન, માં લક્ષ્મી કરે ખુશ તમારું મન કરું હું પ્રાથના માં ને, ના ક્યારેય દુખ આવે મારા મિત્ર ને. શુભ ધનતેરસ ની શુભકામના
- આજ થી તમારે ત્યાંથી ધન ની વર્ષા થાય માં લક્ષ્મી નું રહેઠાણ હોય સંકટ નો નાશ થાય માથા પર પ્રગતી નો તાજ હોય શુભ ધનતેરસ ની શુભકામના
- ધન કી બરસાત હો, ખુશીયો કા આગમન હો, આપકો જીવન કા હર સુખ પ્રાપ્ત હો, માતા લક્ષ્મીજી કા આપકે વાસ હો.
- માં ‘મહાલક્ષ્મી’ અને ધન અધિપતિ ‘કુબેર’ આપના જીવનમાં આરોગ્ય, ધન, જ્ઞાન, વૈભવ અને સમૃધ્ધિ લાવે, સંકટો નો નાશ થાય અને શાંતિનો વાસ થાય, એવી ધનતેરસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.
- દિવડા નો પ્રકાશ મીઠાઈ નો સ્વાદ, ફટાકડા નો ફુવારો, ધન ની વર્ષા પરિવાર નો પ્રેમ, અભિનંદન તમને ધનતેરસ નો તહેવાર
- આ તહેવાર આપણા જીવનમાં ઘણા રંગ લાવે છે. તેજસ્વી રંગો તમારા જીવન પર પ્રભુત્વ લાવી શકે છે. આ ધનતેરસ તમને વધુ સફળતાની દિશામાં પ્રવાસ કરતી વખતે, સંપત્તિ અને સમૃદ્ધિનો વરસાદ કરે.
- લક્ષ્મીજીની ધનવર્ષા સદાય આપના પર વરસતી રહે એ જ અભ્યર્થના સાથે ધનતેરસ પર્વ ની આપ સૌને ધનતેરસ ની શુભકામનાઓ!
અભિનંદન આપને ધનતેરસ કા ત્યોહાર
આ પણ વાંચો: