Friday, 13 September, 2024

દેવ દિવાળી ની શુભકામનાઓ

457 Views
Share :
દેવ દિવાળી ની શુભકામનાઓ

દેવ દિવાળી ની શુભકામનાઓ

457 Views

આશા છે કે, રોશનીનો આ તહેવાર તમને અને
તમારા પરિવારના જીવનને વધુ પ્રકાશિત કરે,
તમારા ઘર અને હૃદયને શાંતિ મળે.
મારા તરફથી તમને અને તમારા પરિવારને
Happy Dev Diwali 2023🙏

આશા છે કે અજવાળાનો આ તહેવાર તમારા જીવનમાં
શાંતિ, સંતોષ અને આનંદ લાવશે જે આ વર્ષ દરમ્યાન
અને આવનારા વર્ષોમાં પણ તમારી સાથે રહે.
✨ દેવ દિવાળીની ખુબ ખુબ શુભેચ્છાઓ ✨

આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજયને વધાવવાના
પાવનકારી પર્વ કાર્તિક પૂર્ણિમા ‘ દેવ દિવાળી ‘ ની
આપને અને આપના પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ…
🌷 Happy Dev Diwali 🌷

દિવાળીના લાખો દીવડાઓ તમારા જીવનને ખુશીઓ,
આનંદ, શાંતિ અને આરોગ્યથી પ્રકાશિત કરે.
તમને અને તમારા પરિવારને 💐 દેવ દિવાળીની ખૂબ જ શુભકામનાઓ 💐

શાંતિ, સમૃદ્ધિ, અને પ્રેમ હંમેશાં તમારી પાછળ આવે.
🌷 Happy Dev Diwali 2023 🌷

દેવ દિવાળીનો પ્રકાશ તમારા જીવનમાં ફેલાવે શાંતિ,
સમૃદ્ધિ, સુખ, સારું સ્વાસ્થ્ય અને ભવ્ય સફળતા.
🌹 હેપી દેવ દિવાળી 🌹

આ દેવ દિવાળી તહેવાર તમારા પરિવારના જીવનમાં ઉત્સાહ, સુખ અને તેજ લાવે.
મારા તરફથી તમને અને તમારા પરિવાર ને દેવ દિવાળી ની શુભેછાઓ 💐

ભગવાન વિષ્ણુની આસ્થાના પાવન પર્વ દેવઉઠી એકાદશી ની આપ સૌને હાર્દિક શુભેચ્છા.
🌷 દેવ દિવાળી ની શુભેચ્છાઓ 🌷

કાર્તિક પૂનમ એટલે કે દેવ દિવાળીની આપને તથા આપના પરિવારને હાર્દિક શુભકામનાઓ..

ભગવાન તમે અને તમારા પરિવાર પર હમેશા કૃપા દ્રષ્ટિ બનાવી રાખે…!! દેવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ

તમારી દેવ દિવાળી શાંતિપૂર્ણ અને સમૃદ્ધિભરી બની રહે. તમારી દેવ દિવાળી આનંદ અને શુભેચ્છાઓથી ભરપૂર રહે.

દીવા પાસેથી સ્વયં પ્રકાશવાની પ્રેરણા લઇ પ્રકાશિત થવાનો અને
ઈચ્છીત પ્રગતિ હેતુ દેવોના આશિષ લેવાનો ઉત્સવ એટલે દેવ દિવાળી…
દેવ દિવાળીની સહુ સ્નેહીઓને ખુબ શુભકામના…

આશા છે કે અજવાળાનો આ તહેવાર તમારા જીવનમાં શાંતિ,
સંતોષ અને આનંદ લાવશે.
જે આ વર્ષ દરમ્યાન અને આવનારા વર્ષોમાં પણ તમારી સાથે રહે.
શુભ દેવ દિવાળી

દેવ દિવાળીનો આ મનોહર તહેવાર,
આપના જીવનમાં લાવે ખુશીઓ અપાર,
તમને અને તમારા પરિવારને દેવ દિવાળીની શુભકામનાઓ.

આનંદ, ઉત્સવ અને એકાત્મતાનું મહપર્વ એટલે દેવ દિવાળી…
સર્વે દેવોના આશિષ મળે અને આપની દરેક મનોકામના ફળે એવી ભાવના
દેવ દિવાળીની શુભકામના…

દેવ દિવાળીનો પ્રકાશ તમારા જીવનમાં ફેલાવે
શાંતિ, સમૃદ્ધિ, સુખ, સારું સ્વાસ્થ્ય અને ભવ્ય સફળતા.
દેવ દિવાળીની શુભેચ્છાઓ

તમારો દેવ દિવાળી તહેવાર આનંદદાયક, સલામત અને આધ્યાત્મિક બની રહે.
દેવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *