Sunday, 22 December, 2024

Dil Maa Dard Diku E Didhelu Gujarati Song Lyrics – Bechar Thakor

138 Views
Share :
Dil Maa Dard Diku E Didhelu Gujarati Song Lyrics – Bechar Thakor

Dil Maa Dard Diku E Didhelu Gujarati Song Lyrics – Bechar Thakor

138 Views

હો…વેઠ વેઠાય ના, કોઈને કેવાય ના
વેઠ વેઠાય ના, કોઈને કેવાય ના
કેવી આ વેદનાની વાતું…
દિલ માં દર્દ જે દીકુ એ દીધેલું

ઓ…વેઠ વેઠાય ના, કોઈને કેવાય ના
વેઠ વેઠાય ના, કોઈને કેવાય ના
કેવી આ વેદનાની વાતું…
દિલ માં દર્દ જે દીકુ એ દીધેલું

મને અંધારા માં રાખ્યો, મારો મનખો બગાડ્યો
મને અંધારા માં રાખ્યો, મારો મનખો બગાડ્યો
આયખું બગાડ્યું આખું મારુ…મારુ…
દિલ માં દર્દ જે દીકુ એ દીધેલું

હો…વેઠ વેઠાય ના, કોઈને કેવાય ના
વેઠ વેઠાય ના, કોઈને કેવાય ના
કેવી આ વેદનાની વાતું…
દિલ માં દર્દ જે દીકુ એ દીધ…
હો…દિલ માં દર્દ જે દીકુ એ દીધેલું

મને દુનિયા પૂછે કે તારો યાર ક્યાં ગયો
હું કેમ બતાવું મારો યાર રૂઠી ગ્યો

મને દુનિયા પૂછે કે તારો યાર ક્યાં ગયો
હું કેમ બતાવું મારો પ્યાર રૂઠી ગ્યો
પ્યાર રૂઠી ગ્યો, પ્યાર રૂઠી ગ્યો

મને જીવતે જીવ માર્યો મારો ભવ રે બગાડ્યો
મને જીવતે જીવ માર્યો મારો ભવ રે બગાડ્યો
કેમ કર્યું તે દીકુ આવું…આવું…
દિલ માં દર્દ જે દીકુ એ દીધેલું

હો…વેઠ વેઠાય ના, કોઈને કેવાય ના
વેઠ વેઠાય ના, કોઈને કેવાય ના
કેવી આ વેદનાની વાતું…
દિલ માં દર્દ જે દીકુ એ દીધેલું
હો…દિલ માં દર્દ જે દીકુ એ દી…

કોની વાત માં રે આવી મારી જીંદગી બગાડી
મારી ભૂલ શું હતી એ મને ના રે સમજાણી

કોની વાત માં રે આવી મારી જીંદગી બગાડી
મારી ભૂલ શું હતી એ મને ના રે સમજાણી
ના રે સમજાણી, ના રે સમજાણી

હવે કેમ રે જીવું દર્દ કેમ રે સહુ
હવે કેમ રે જીવું દર્દ કેમ રે સહુ
જીવતર બગાડ્યું આખું મારુ…મારુ…
દિલ માં દર્દ જે દીકુ એ દીધેલું

હો…વેઠ વેઠાય ના, કોઈને કેવાય ના
વેઠ વેઠાય ના, કોઈને કેવાય ના
કેવી આ વેદનાની વાતું…
દિલ માં દર્દ જે દીકુ એ દીધેલું
હો…દિલ માં દર્દ જે દીકુ એ દીધેલું…

દિલ માં દર્દ જે દીકુ એ દીધેલું
દિલ માં દર્દ જે દીકુ એ દીધેલું
દિલ માં દર્દ જે દીકુ એ દીધેલું…

English version

Ho…veth vethay na, koyne kevaay na
Veth vethay na, koyne kevaay na
Kevi aa vednani vaatun…
Dil ma dard je diku e didhelu

O…veth vethay na, koyne kevaay na
Veth vethay na, koyne kevaay na
Kevi aa vednani vaatun…
Dil ma dard je diku e didhelu

Mane andhara ma rakhyo, maro mankho bagadyo
Mane andhara ma rakhyo, maro mankho bagadyo
Aaykhu bagadyu aakhu maru…maru…
Dil ma dard je diku e didhelu

Ho…veth vethay na, koyne kevaay na
Veth vethay na, koyne kevaay na
Kevi aa vednani vaatu…

Mane duniya puchhe ke taro yaar kyan gayo
Hu kem batavu maro yaar ruthi gyo

Mane duniya puchhe ke taro yaar kyan gayo
Hu kem batavu maro pyaar ruthi gyo
Pyaar ruthi gyo, pyaar ruthi gyo

Mane jivte jiv maryo maro bhav re bagadyo
Mane jivte jiv maryo maro bhav re bagadyo
Kem karyu te diku aavu…aavu…
Dil ma dard je diku e didhelu

Ho…veth vethay na, koyne kevaay na
Veth vethay na, koyne kevaay na
Kevi aa vednani vaatun…
Dil ma dard je diku e didhelu
Ho…dil ma dard je diku e didhelu…

Koni vaat ma re aavi mari jindagi bagadi
Mari bhul su hati ae mane na re samjani

Koni vaat ma re aavi mari jindagi bagadi
Mari bhul su hati ae mane na re samjani
Na re samjani, na re samjani

Have kem re jivu dard kem re sahu
Have kem re jivu dard kem re sahu
Jivtar bagadyu aakhu maru…maru…
Dil ma dard je diku e didhelu

Ho…veth vethay na, koyne kevaay na
Veth vethay na, koyne kevaay na
Kevi aa vednani vaatun…
Dil ma dard je diku e didhelu
Ho…dil ma dard je diku e didhelu

Dil ma dard je diku e didhelu
Dil ma dard je diku e didhelu
Dil ma dard je diku e didhelu…

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *