Monday, 23 December, 2024

Dil Na Dajhya Kadi Prem Na Karisu Lyrics | Vikram Thakor | Divya Films

133 Views
Share :
Dil Na Dajhya Kadi Prem Na Karisu Lyrics | Vikram Thakor | Divya Films

Dil Na Dajhya Kadi Prem Na Karisu Lyrics | Vikram Thakor | Divya Films

133 Views

હો દિલ ના દાજ્યા રે કદી પ્રેમ ના કરીશું
દિલ ના દાજ્યા રે કદી પ્રેમ ના કરીશું
મળ્યો છે દગો જોને પ્રેમ માં પ્રેમ માં રે યાર
મળ્યો છે દગો જોને પ્રેમ માં

હો દિલ ના દાજ્યા રે કદી પ્રેમ ના કરીશું
હો દિલ ના દાજ્યા રે કદી પ્રેમ ના કરીશું
દિલ ના દાજ્યા રે કદી પ્રેમ ના કરીશું
મળ્યો છે દગો જોને પ્રેમ માં પ્રેમ માં રે યાર
હો મળ્યો છે દગો જોને પ્રેમ માં પ્રેમ માં રે યાર
હો એકલા જીવીશું ને એકલા મરીશું
એકલા જીવીશું ને એકલા મરીશું
તોયે કદી પ્રેમ ના કરીશું રે યાર
તોયે કદી પ્રેમ ના કરીશું રે યાર
દિલ ના દાજ્યા રે કદી પ્રેમ ના કરીશું
દિલ ના દાજ્યા રે કદી પ્રેમ ના કરીશું
મળ્યો છે દગો જોને પ્રેમ માં પ્રેમ માં રે યાર
હો મળ્યો છે દગો જોને પ્રેમ માં પ્રેમ માં રે યાર

હો માસુમ ચેહરો કાતિલ નજરો
દિલ માં એતો વસી જાય દિલ માં એતો વસી જાય
રૂપિયા દોલત લૂંટી ને પલ મા
દૂર એતો ખસી જાય દૂર એતો ખસી જાય
પ્રેમ ના નામે રમત એતો રમી જાય
પ્રેમ ના નામે રમત એતો રમી જાય
હો દિલ ના દગા ને એના વેઠી અમે લેશું
દિલ ના દગા ને એના વેઠી અમે લેશું
નથી ભરોસો હવે કોઈ નો કોઈ નો રે યાર
હો મળ્યો છે દગો જોને પ્રેમ મા પ્રેમ મા રે યાર

હો પ્રેમ મા જેને પોતાના કહીયે
એજ ચેન લૂંટી જાય એજ ચેન લૂંટી જાય
હદ થી વધારે પ્રેમ જેને કરીયે
એજ દિલ તોડી જાય એજ દિલ તોડી જાય
મધ દરિયા મા ડૂબવાને છોડી જાય
મધ દરિયા મા ડુબવાને છોડી જાય
હો તૂટેલા દિલ સહારે જીવી અમે લેશુ
જિન્દગી ભર કદી એનું નામ નહિ લેશુ
નથી ભરોસો હવે કોઈ નો કોઈ નો રે યાર
હો મળ્યો છે દગો જોને પ્રેમ મા પ્રેમ મા રે યાર
હો દિલ ના દાજ્યા રે કદી પ્રેમ ના કરીશું
દિલ ના દાજ્યા રે કદી પ્રેમ ના કરીશું
મળ્યો છે દગો જોને પ્રેમ મા પ્રેમ મા રે યાર

English version

Ho dil na dajya re kadi prem na karishu
Dil na dajya re kadi prem na karishu
Madyo chhe dago jone prem prem re yaar
Madyo chhe dago jone prem

Ho dil na dajya re kadi prem na karishu
Ho dil na dajya re kadi prem na karishu
Dil na dajya re kadi prem na karishu
Madyo chhe dago jone prem prem re yaar
Ho madyo chhe dago jone prem prem ma re yaar
Ho ekla jivishu ne ekla marishu
Ekla jivishu ne ekla marishu
Toye kadi prem na karishu re yaar
Toye kadi prem na karishu re
Dil na dajya re kadi prem na karishu
Dil na dajya re kadi prem na karishu
Madyo chhe dago jone prem prem ma re yaar
Ho madyo chhe dago jone prem prem ma re yaar

Ho mashum chahro katil najro
Dil ma eto vasi jaay dil ma eto vasi jaay
Rupiya dolat luti ne pal ma door eot khasi jaay
Door eto khasi jaay
Prem na name ramat eto rami jaay
Prem na name ramat eto rami jaay
Ho dil na daga ne ena vethi ame lesu
Ho dil na daga ne ena vethi ame lesu
Nathi bharoso have koi no koi no re yaar
Ho madyo chhe dago jone prem ma prem re yaar

Ho prem na jene potana kahiye
Ej chen luti jaay ej chen luti jaay
Had thi vadhre prem jene kariye
Ej dil todi jaay ej dil todi jaay
Madh dariya ma dubva ne chhodi jaay
Madh dariya ma dubva ne chhodi jaay
Ho tutela dil sahare jivi ame lesu
Zindagi bhar kadi enu naam nahi lesu
Nathi bharoso have koi no koi no re yaar
Ho madyo chhe dago jone prem ma prem re yaar

Dil na dajya re kadi prem na karishu
Dil na dajya re kadi prem na karishu
Madyo chhe dago jone prem ma prem re yaar
Ho madyo chhe dago jone prem ma prem ma re yaar

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *