Sunday, 22 December, 2024

DIN GOJARO LYRICS | RAKESH BAROT

135 Views
Share :
DIN GOJARO LYRICS | RAKESH BAROT

DIN GOJARO LYRICS | RAKESH BAROT

135 Views

હો દિન ગોઝારો આયો મારે મરવા દાડો આયો
હો દિન ગોઝારો આયો મારે મરવા દાડો આયો
દિન ગોઝારો આયો મારે મરવા દાડો આયો
મેતો અમરત જાણી ને પીધા
મેતો અમરત જાણી ને પીધા
તે ઝેર નો પ્યાલો પાયો મારે મરવા દાડો આયો
ઓ દિન ગોઝારો આયો મારે મરવા દાડો આયો
મારે મરવા દાડો આયો

જેની અંધાળી જિંદગી ને અજવાળ વા મેં
મારી જાત ઘસી નાખી
એ જાલિમ બેવફા એ મારા નસીબ માં
કાળી રાત લખી નાખી

હો જેની અંધાળી જિંદગી ને અજવાળ વા માં
મારી જાત ઘસી નાખી
એ જાલિમ બેવફા એ મારા નસીબ માં
કાળી રાત લખી નાખી

હૂતો જેના રંગે રંગાયો
હૂતો જેના રંગે રંગાયો
એને રંગ એનો બતાયો
મારે મરવા દાડો આયો
હો દિન ગોઝારો આયો મારે મરવા દાડો આયો
મારે મરવા દાડો આયો

હો એને કીધું મેં એટલું કર્યું ના કદીયે
એને દુઃખ મેં લાગવા દીધું
ભલે લાખો ઠોકર મેં ખાધી હશે
ના એને વાગવા દીધું

હો એને કીધું મેં એટલું કર્યું ના કદીયે
એને દુઃખ મેં લાગવા દીધું
ભલે લાખો ઠોકર મેં ખાધી હશે
ના એને વાગવા દીધું

હો મને પેલા પેલા હસાયો
મને પેલા પેલા હસાયો
પછી લોહી ના આંસુ રોવડાયો
મારે દિન ગોઝારો આયો
હો દિન ગોઝારો આયો મારે મરવા દાડો આયો
દિન ગોઝારો આયો મારે મરવા દાડો આયો
મેતો અમરત જાણી ને પીધા
મેતો અમરત જાણી ને પીધા
એને ઝેર નો પ્યાલો પાયો મારે મરવા દાડો આયો
મારે મરવા દાડો આયો
મારે મરવા દાડો આયો

English version

Ho din gojaro aayo mare marva dahdo aayo
Ho din gojaro aayo mare marva dahdo aayo
Din gojaro aayo mare marva dahdo aayo
Meto amrat jaani ne pidha
Meto amrat jaani ne pidha
Te jer no pyalo payo mare marva dahdo aayo
O din gojaro aayo mare marva dahdo aayo
Mare marva dahdo aayo

Jeni andhari jindagi ne ajvarva vaa me
Mari jaat ghasi nakhi
Ae jalim bewafa ae mara nasib ma
Kaali raat lakhi nakhi

Ho jeni andhari jindagi ne ajvarva vaa me
Mari jaat ghasi nakhi
Ae jalim bewafa ae mara nasib ma
Kaali raat lakhi nakhi

Huto jena range rangayo
Huto jena range rangayo
Aene rang aeno batayo
Mare marva dahdo aayo
Ho din gojaro aayo mare marva dahdo aayo
Mare marva dahdo aayo

Ho aene kidhi me aetlu karyu na kadiye
Aene dukh me lagva didhu
Bhale lakho thokar me khadhi hase
Na aene vagva didhu

Ho ho aene kidhi me aetlu karyu na kadiye
Aene dukh me lagva didhu
Bhale lakho thokar me khadhi hase
Na aene vagva didhu

Ho mane pela pela hasayo
Mane pela pela hasayo
Pachi lohi na aasu rovdayo
Mare din gojaro aayo
Ho din gojaro aayo mare marva dahdo aayo
Din gojaro aayo mare marva dahdo aayo
Meto amrat jaani ne pidha
Meto amrat jaani ne pidha
Aene jer no pyalo payo mare marva dahdo aayo
Mare marva dahdo aayo
Mare marva dahdo aayo

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *