Friday, 6 December, 2024

હેપ્પી દિવાળી 2024: Wishes, Messages, Quotes, Shayari in Gujarati

1220 Views
Share :
હેપ્પી દિવાળી 2024: Wishes, Messages, Quotes, Shayari in Gujarati

હેપ્પી દિવાળી 2024: Wishes, Messages, Quotes, Shayari in Gujarati

1220 Views

દીવડા થી દીવડા સળગે તો છે દિવાળી,
ઉદાસ ચહેરો ખીલી ઉઠે તો છે દિવાળી,
બહારની સફાઈ પૂરતી છે,
જો દિલથી દિલ મળે તો છે દિવાળી.

અંતર ના કોડિયા ને સ્નેહ થી દીપાવજો
હૈયે હરખ ના તોરણ સજાવજો
આંગણે આવકાર ની રંગોળી રચાવજો
આવી છે દિવાળી દિલ થી મનાવજો

તમે અમારા હૃદયમાં જીવો છો,
તેથી જ અમે તમારી ખૂબ કાળજી કરીએ છીએ,
મારી પહેલાં કોઈ શુભેચ્છા પાઠવી ના જાય,
તેથી સૌથી પહેલા દિવાળીની શુભેચ્છા પાઠવીએ છીએ

કોઈક ના મુખ પર મીઠું સ્મિત રેલાવજો
તિમિર ને દુર કરી ક્યાંક ઓજસ પથરાવજો
વેર ઝેર ની ગાંઠો ને પ્રેમ થી છૂટી કરાવજો
આવી છે દિવાળી દિલ થી મનાવજો

દરેક તમે આ દિવાળી પ્રાપ્ત સમૃદ્ધિનો,
આ દિવાળી પીડાતા મુક્તિ મળે,
તમારી સાથે મા લક્ષ્મીની આશીર્વાદઃ
અને આ દિવાળી પર સુખ લાખો.
હેપી દિવાળી

તમારા નામ અને ફોટો સાથે દિવાળી ની શુભેચ્છા પાઠવો – Create Customized Diwali Wishes Greeting Card

diwali 6

પ્રેમનો દીવો પ્રગટાવીએ!
દુ:ખની સાંકળ ફોડીએ!
સમૃદ્ધિનું એક રોકેટ છોડીએ!
સુખની કોઠી સળગાવીએ!
તમને અને તમારા પરિવારને દિપાવલીની શુભેચ્છાઓ

સાથિયા પુરાયા અને દીવા પ્રાગટ્યા છે
અવસર સૌથી શુભ ગણાતો આવી પહોંચ્યો છે
થઈ હતી વાત શુભેચ્છાઓ પાઠવવાની
ત્યાં અમારી શુભકામનાઓની લહેરખી પોહચી ગઈ છે
તમને દિવાળી નિમિતે ખૂબ ખૂબ શુભેચ્છાઓ 

દરેક તમે આ દિવાળી પ્રાપ્ત સમૃદ્ધિનો,
આ દિવાળી પીડાતા મુક્તિ મળે,
તમારી સાથે મા લક્ષ્મીની આશીર્વાદઃ
અને આ દિવાળી પર સુખ લાખો.
હેપી દિવાળી

દિવસો વીતી ગયા અને દિવાળીનો અવસર આવી ચૂક્યો છે
થયા સૌના હૈયા ખુશ અને ચોકમાં સાથીયા પૂરાય ચૂક્યા છે,
સળગ્યા દીવાઓ અને અંધારું અજવાળામાં ફેરવાય ગયું છે
અને દિવાળી નિમિતે તમને મારી શુભકામનાઓ તમારા સુધી આવી ગઈ છે

આ પ્રકાશનો ઉત્સવ બાળપણની મીઠી યાદોથી ભરેલો,
ફટાકડા ભરેલ આકાશ,
મીઠાઈઓથી ભરેલી મોં,
દીવાના પ્રકાશથી ભરેલા ઘરો અને
આનંદથી ભરેલા હૃદયો ની યાદો તાજી કરે છે…
આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

તમારા નામ અને ફોટો સાથે દિવાળી ની શુભેચ્છા પાઠવો – Create Customized Happy Diwali Wishes Greeting Card

diwali 4

હું ભગવાનને પ્રાથના કરું છું કે,
આ દિવાળી તમને ખુબ આનંદ, ખુશહાલી, સારા સ્વાસ્થ્ય અને સંપત્તિ આપે
તમને અને તમારા પરિવારને દીપાવલીની શુભેચ્છાઓ

આશા છે કે રોશનીનો ઉત્સવ તમને અને તમારા પરિવારના જીવનને વધુ પ્રકાશિત કરે,
તમારા ઘર અને હૃદયને શાંતિ મળે.
આ દિવાળી પર તમને ખુબ ખુબ આનંદ અને ખુશીની શુભેચ્છાઓ

ફટાકડા ના અવાજ,
ખુશીની બહાર,
આપ સૌને અભિનંદન દિવાળીનો તહેવાર.

જીવન ખૂબ જ નાની છે,
તમે બધા કે આનંદ હોય છે જ જોઈએ,
બધા ખાસ દિવસ ના ભાગ હોઇ શકે છે,
તેથી, આજે અમે ખૂબ જ ઉમળકાભેર શેર કરવા જઈ રહ્યા છે,
હેપી દીપાવલી

દરેક ઘરમાં પ્રકાશ હોય
કાળી રાત ક્યારેય આવતી નથી
દરેક ઘરમાં ખુશીઓ ઉજવો
દરેક ઘરમાં દિવાળી આવે.
હેપ્પી દિવાળી

દિવાળીના લાખો દિવડાઓ તમારા
જીવનને ખુશીઓ આનંદ, શાંતિથી પ્રકાશિત કરે
એવી તમને અને તમારા પરિવારને
દિવાળી ની ખુબ ખુબ શુભેચ્છાઓ.

આ પ્રકાશનો તહેવાર છે, તમે દીવો પ્રગટાવો
તમને ગમે તે ગીત, ગાઓ
બધાની પીડા ભૂલી દરેકને ગળે લગાવી
દિવાળીનો આ તહેવાર ખુશીથી ઉજવવો

દીવા ની રોશની, ફટાકડાઓ નો અવાજ
સુરજ ના કિરણો, ખુશીયો ની બૌછાર
ચંદન ની ખુશ્બુ, સાથે સૌનો પ્યાર
મુબારક તમને દિવાળી નો તહેવાર.

દિવાળીના આ તહેવાર પર
સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય,
સમૃદ્ધિ અને સદભાવનાની અવિરત જ્યોત
આપના જીવનમાં ઝગમગતિ રહે અને
આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય.
એવી શુભેચ્છા શુભ દિપાવલી

અમે ખૂબ જ ખુશ છે,
તમે બધા વ્યક્તિ માંગો,
એક ખૂબ જ ખાસ હેપી દિવાળી,
હા, આ દિવસ ખૂબ જ ખાસ છે,
અને અમે ખૂબ ખાતરી કરો કે તમે વ્યક્તિ છે,
ખાતરી કરો કે હેપી દીપાવલી 2024 એન્જોય કરશે.

પ્રેમની સુગંધ પ્રસરી ગઈ
આનંદનો તહેવાર આવ્યો
અમારી વિનંતી પ્રભુને છે
તમે સુખ અને સમૃદ્ધિ સાથે આશીર્વાદ આપો
તમને અને તમારા પરિવારને
હેપ્પી દિવાળી…

દીપક અને સારા જગ પ્રકાશિત થાય છે
રામ જી સીતા મૈયા સાથે આવ્યા છે
દરેક શહેર અયોધ્યા જેવું હોવું જોઈએ
આવો, દરેક દરવાજા, દરેક ગલી, દરેક વારા આપણે દીવો પ્રગટાવતા હોઈએ છીએ
દિવાળીની શુભકામના

દીપાવલીના શુભ પર્વ પર
તમારા મનને ઘાટા કરો
મીઠાઈઓ, ફટાકડા ખાઓ
અને દીવોનો આ ઉત્સવ ઉજવો

લેમ્પ લાઇટ, ક્રેકર્સ અવાજ
સૂર્ય કિરણો, સુખનો વરસાદ
ચંદનની સુગંધ, પ્રિયજનોનો પ્રેમ
દિવાળીનો તહેવાર તમને શુભેચ્છાઓ

ગુલ ગુલશન સાથે ગુલફામ મોકલ્યો છે
તારાઓ ગગનને સલામ કરે છે
ખુશ આ દિવાળી
અમે આ સંદેશ દિલથી મોકલ્યો છે

દીપો નો આ પાવન તહેવાર
આપને માટે લાવે ખુશીઓ હજાર,
લક્ષ્મીજી વિરાજે આપને દ્વાર,
અમારી શુભકામનાઓ કરો સ્વીકાર.
શુભ દિપાવલી

હંમેશા ખુશ રહો, ક્યારેય ખાલી ન રહેવું
અમારા બધા તરફથી દિવાળીની શુભકામના

આ પ્રકાશનો તહેવાર છે, તમે દીવો પ્રગટાવો
તમને ગમે તે ગીત, તમે તે ગીત ગાઓ
બધાની પીડા ભૂલી દરેકને ગળે લગાવી
દિવાળીનો આ તહેવાર ખુશીથી ઉજવવો

દિવાળી એ પ્રકાશનો તહેવાર છે, દરેક ચહેરા પર સ્મિત લાવો
સુખ અને સમૃદ્ધિ બહાર
બધી ખુશીઓ, પ્રિયજનો અને પ્રેમનો સમાવેશ કરો
દિવાળી આ શુભ પ્રસંગે આપ સૌને પ્રેમ
દીપાવલીને હાર્દિક શુભેચ્છાઓ

દીવા ઝગમગાવતા રહે
બધાના ઘરે થનગનાટ રહે
બધા સાથે હોય
બધા આમજ હંસતા રહે
શુભ દિવાળી

રાત્રે સાથે અંધકાર દૂર
દિવાળી સાથે નવી સવાર આવી
હવે તમારી આંખો ખોલો જુઓ એક સંદેશ આવ્યો છે
હેપી દિવાળી સાથે લાવ્યા

છમ છમ પગલે લક્ષ્મી આવે,
ધ્વાર ખુલ્લા રાખજો,
દિવાળી નો પહેલો દિવસ છે,
ચહેરા પર ખુશી ના દીપ પ્રગટાવજો.

અષો મારો ઉત્સવની ટોળી,
લેજો હૈયાને હરખે હીંચોળી,
દિવા લઈને આવી દિવાળી,
પૂરજો ચોકે રુડી રંગોળી

દિવાળી છે રોશનીનો તહેવાર
લાવે દરેક ચેહરા પર મુસ્કાન
સુખ અને સમૃદ્ધિની બહાર
સમેટી લો બધી ખુશીઓ
સ્નેહીજનોનો સાથ અને પ્રેમ
આ પાવન તહેવાર પર
આપ સૌને દિવાળીની શુભેચ્છા

દિવાળી આવી છે ત્યારે દીવો પ્રગટાવો,
રંગોળી બનાવો, ફટાકડા ફોડો
મીણબત્તી પ્રગટાવો
આપ સૌને દિવાળીની શુભકામનાઓ

જીવનમાં અરણ્ય વાઘ જેમ નીડર રહો એવી… વાઘ બારસ ની શુભેચ્છા,
બારમાસી ના ફૂલોની જેમ ધન દોલતથી સદા ભરેલા રહે એવી… ધનતેરસ ની શુભેચ્છા,

કાળ પણ જેના પરિશ્રમ આગળ પાણી ભરે એવી… કાળી ચૌદશ ની શુભેચ્છા,
દિપો ની જેમ જીવન દીપી ઊઠે એવી… દિવાળીની શુભકામના
નૂતન વર્ષ હર્ષ ઉત્સાહથી ભરેલું રહે એવી નૂતન વર્ષા અભિનંદન.

વડીલોના રહે આશીર્વાદ સદા
થાય ખુશીઓનો વરસાદ,
કરીએ નમન પ્રભુને
આપજો અમને પ્રતિસાદ,
વિતે શુભમય આપનું વર્ષ પ્રભુને પ્રાર્થના
એવા આપજો આશીર્વાદ 
આપને અને આપના પરિવારને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

મારી તો બસ એ જ છે દિવાળી
તું ત્યાં શુભ લખે અને
હું અહીંયા લખું લાભ.
……………..Happy…………..Diwali…………………

દીવાઓ પ્રકાશિત રહે અને મન મેળાપ થાય
રહી ગઈ હોય કોઈ ગેરસમજ એ દૂર થાય,
આંગણે પહોંચ્યો છે ખુશીઓની લહેરઓ
ત્યાં પ્રાર્થના કરું તમારા મનની બધી જ ઇચ્છાઓ પૂર્ણ થાય
આપને અને આપના પરિવારને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

રંગ , ઉમંગ અને ઉત્સાહ આપવા આવે છે
દિવાળીનો તહેવાર સાચે જ બધાને એક સાથે રાખવા આવે છે
થાય મનોકામના પૂર્ણ તમારી
દિવાળીનો તહેવાર મનને આનંદ આપવા જ તો આવે છે
તમને દિવાળીના પાવન અવસરની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

કિંમતી ઘરેણાંથી અને કપડાથી નહિ
પણ પોતાના પરિવારના સાથથી તહેવાર ખાસ બને છે,
અને આવનારી બધી જ દિવાળીઓ આપનું પરિવાર
એક સાથે વિતાવે એવી શુભકામના પાઠવું છુ.

દિવાળી નાં દીવામાં છે આનંદ નો સાક્ષાત્કાર
વડીલોનો આધાર અને બધાનો પ્યાર.
સૌને દિવાળીની શુભકામનાઓ.

ઝગમગ ઝગમગ દીવા લાગ્યા,
દિવાળી આવી, દિવાળી આવી,
દિવાળીના આ શુભ દિવસે તમને અને
તમારા પરિવારને દિવાળીની શુભકામનાઓ.
શુભ દિપાવલી

રંગોળીમાં ભાત થાય છે જેમ
એવી જ સુંદર ભાતો આપના જીવનમાં રચાય,
સૌ સાથે મળી ઉજવીયે તહેવાર આપણો
એને જ પરિવાર કહેવાય 
આપને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ
દિવાળીની હાર્દિક શુભકામનાઓ

દીવાઓ પ્રકાશતા જેમ અજવાળું થાય છે
એવી જ રીતે દુઃખનું મોજું પાછું વળીને
સુખની પ્રાપ્તિ થાય આ દિવાળી એ તમારા જીવનમાં
એવી જ શુભકામનાઓ તમને દિવાળીના પાવન અવસરની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

Share :

1 comment

Leave a comment

Your email address will not be published. Required fields are marked *