Monday, 17 March, 2025

Dolariyu Lyrics in Gujarati

160 Views
Share :
Dolariyu Lyrics in Gujarati

Dolariyu Lyrics in Gujarati

160 Views

ડમ ડોલરીયુ ડમ ડોલરીયુ
ડોલરીયુ ડમ ડોલરીયુ
ડમ ડોલરીયુ રે ડોલરીયુ રે
ડમ ડોલરીયુ રે ડોલરીયુ રે

હો મારી વાલી જીવથી વાલી રે ડમ ડોલરીયુ ડમ ડોલરીયુ
હે મારો પપ્રિતમજી મતવાલો રે ડમ ડોલરીયુ રે ડોલરીયુ
હે મારો પપ્રિતમજી મતવાલો રે ડમ ડોલરીયુ રે ડોલરીયુ
હો મારી વાલી જીવથી વાલી રે ડમ ડોલરીયુ રે ડોલરીયુ
હો મારા રૂડિયાનો તું શ્યામ રે મારા હૈયે તારૂ નામ રે
મારા રૂડિયાનો તું રામ રે મારા હૈયે કોરાણુ નામ રે
પ્રેમની આ કેવી રે કહાની
ડમ ડોલરીયુ રે ડોલરીયુ
ડમ ડોલરીયુ રે ડોલરીયુ
ડમ ડોલરીયુ રે ડોલરીયુ

હો જનમો નો આ નાતો તોડી ને હું નહિ જાવું
યાદ કરેને વાલી તારી સામે હું આવું
હો સાત રંગના સપનાવો તારી સંગ સજાવું
હું દુનિયાથી એક અલગ દુનિયા હું બનાવું
હો સાત ફેરાને સાત વચન તારી સંગે મારા
ખુસીયો મારી તારીને દર્દ તારા મારા
મને કિસ્મતથી મળ્યો તું  જીવ તારે નામ કરીશ હું
હો મને કિસ્મતથી મળ્યો તું  જીવ તારે નામ કરીશ હું
પ્રેમની આ કેવી રે કહાની
ડમ ડોલરીયુ ડમ ડોલરીયુ
ડમ ડોલરીયુ ડમ ડોલરીયુ
ડમ ડોલરીયુ રે ડોલરીયુ

હો તારા પ્રેમની મને લગની એવી લાગી
મારા રોમે રોમે વાલી પ્રેમ ધુન લાગી
સપના તારા વાલમ મારા હું રોજ જોતી  
સારસ જેવી જોડી આપણે પ્રેમ સાગરના મોતી

હો પરણું પરણું થાવું હું તો સપના જોવું તમારા
તમે અમારી ઘરવાળીને વરજી અમે તમારા
તારી આંખે દુનિયા જોવું બસ તારી બની રહું
હો તારી આંખે હું દુનિયા જોવું બસ તારો થઈને રહું
પ્રેમની આ કેવી રે કહાની
ડમ ડોલરીયુ ડમ ડોલરીયુ
ડમ ડોલરીયુ ડમ ડોલરીયુ
ડમ ડોલરીયુ ડમ ડોલરીયુ
ડમ ડોલરીયુ રે ડોલરીયુ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *