Monday, 23 December, 2024

Dur Na Jata Lyrics | Jignesh Barot (Jignesh Kaviraj Barot) | Yuvraj Films

132 Views
Share :
Dur Na Jata Lyrics | Jignesh Barot (Jignesh Kaviraj Barot) | Yuvraj Films

Dur Na Jata Lyrics | Jignesh Barot (Jignesh Kaviraj Barot) | Yuvraj Films

132 Views

હો ચાહત અમારી ભુલાવી ના દેતા
હો ચાહત અમારી ભુલાવી ના દેતા
ચાહત અમારી ભુલાવી ના દેતા
દૂર ના જાતા….દૂર ના જાતા
ચાહત અમારી ભુલાવી ના દેતા
ચાહત અમારી ભુલાવી ના દેતા
દૂર ના જાતા…દૂર ના જાતા

હો ખુદ થી વધારે અમે તમને જોને ચાહ્યા
હૈયું નીચોવીને યાદ તમને રાખ્યા
ખુદ થી વધારે અમે તમને જોને ચાહ્યા
હૈયા નીચોવીને યાદ તમને રાખ્યા
યાદ તમને રાખ્યા
હો રસ્તે રઝળતા કરી ના દેતા
રસ્તે રઝળતા અમને કરી ના દેતા
દૂર ના જાતા….દૂર ના જાતા
હો ભૂલી ના જાતા ભૂલી ના જાતા

હો દિલ હોય કે કોલસો બળ્યા પછી રાખ છે
તુજ મારી પ્રીત છે એજ સાચી વાત છે
હો તુજ મારો દિવસ ને તુજ મારી રાત છે
જિંદગી તો મારી જાન આખી તારે નામ છે

હો અમેતો કર્યો જાનુ વાયદો વફા નો
કર્યો ભરોસો દિલ એ એક બેવફા નો
અમેતો કર્યો જાનુ વાયદો વફા નો
કર્યો ભરોસો દિલ એ એક બેવફા નો
એક બેવફા નો

ચાહત અમારી ભુલાવી ના દેતા
ચાહત અમારી ભુલાવી ના દેતા
દૂર ના જાતા….દૂર ના જાતા
ભૂલી ના જાતા મને ભૂલી ના જતા

હો હાચા મારા પ્રેમ ને કદી ના તરછોડતા
કફન માં બાંધી ને જોજો દિલ ના બળતાં

હો કરવા હોય તો જાનુ તમે કરી લોજો પારખા
પ્રેમ ને ખોવાની મારા ભૂલ ના કરતા
ભગવાન પાસે જાનુ તમને અમે માગ્યા
જીવથી વધારે જીગા ને વાલા તમે લાગ્યા
ભગવાન પાસે જાનુ તમને અમે માગ્યા
જીવથી વધારે અમને વાલા તમે લાગ્યા
વાલા તમે લાગ્યા
ચાહત અમારી ભુલાવી ના દેતા
ચાહત અમારી ભુલાવી ના દેતા
દૂર ના જાતા…દૂર ના જાતા
ભૂલી ના જાતા મને ભૂલી ના જાતા
દૂર ના જાતા…દૂર ના જાતા

English version

Ho chahat amari bhulavi na deta
Ho chahat amari bhulavi na deta
Chahat amari bhulavi na deta
Dur na jata..dur na jata
Chahat amari bhulavi na deta
Chahat amari bhulavi na deta
Dur na jata..dur na jata

Ho khud thi vadhare ame tamne jone chahya
Haiyu nichovine yaad tamne rakhya
Khud thi vadhare ame tamne jone chahya
Haiyu nichovine yaad tamne rakhya
Yaad tamne rakhya
Ho raste rajdta kari na deta
Raste rajdta amne kari na deta
Dur na jata..dur na jata
Ho bhuli na jata janu bhuli na jata

Ho dil hoy ke kolsho badya pachi raakh chhe
Tuj mari prit chhe aej sachi vaat chhe
Ho tuj maro divas ne tuj mari raat chhe
Zindagi to mari jaan aakhi tare naam chhe

Ho ame to karyo janu vaydo wafa no
Karyo bharoso dil ae ek bewafa no
Ame to karyo janu vadyo wafa no
Karyo bharoso dil ae ek bewafa no
Ek bewafa no

Chahat amrai bhulavi na deta
Chahat amrai bhulavi na deta
Dur na jata dur na jata
Bhuli na jata mane bhuli na jata

Ho hacha mara prem ne kadi na trachhodta
Kafan ma bandhi ne jojo dil na badta

Ho karva hoy to janu tame kari lejo parkha
Prem ne khovani mara bhul na karta
Bhagwan pase janu tamne ame magya
Jivthi vadhare jiga ne vala tame lagya
Bhagwan pase janu tamne ame magya
Jivthi vadhare amne vala tame lagya
Vala tame lagya
Chahat amari bhulavi na deta
Chahat amari bhulavi na deta
Dur na jata..dur na jata
Bhuli na jata mane bhuli na jata
Dur na jata..dur na jata

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *