Sunday, 22 December, 2024

Ek Tu Ek Hu Lyrics | Vikram Thakor, Naina Sharma | Dhiren Randheja Official

151 Views
Share :
Ek Tu Ek Hu Lyrics | Vikram Thakor, Naina Sharma | Dhiren Randheja Official

Ek Tu Ek Hu Lyrics | Vikram Thakor, Naina Sharma | Dhiren Randheja Official

151 Views

ચાંદો રહે કે ભલે સુરજ ના રહેશે
ચાંદો રહે કે ભલે સુરજ ના રહેશે
ધરતી રહે કે ભલે અંબર ના રહેશે

તો રહેશે આ દુનિયા માં શું
એક તું…એક હું
એક તું…એક હું

રીતયું રહે કે ભલે રસમો ના રહેશે
વચનો રહે કે ભલે કસમો ના રહેશે

તો રહેશે આ દુનિયા માં શું
એક તું…એક હું
એક તું…એક હું

તારી ને મારી આ દુનિયા અલગ છે
સપના ની સેજ પર આપણો મલક છે

નથી કોઈ બગ્લા મહેલ મિનારા
દિલ ની જમીન પર આપણો મલક છે
દિલ ની જમીન પર આપણો મલક છે

આશા રહે કે નિરાશા ના રહેશે
અરમાં રહે કે અભિલાષા ના રહેશે

તો રહેશે આ દુનિયા માં શું
એક તું…એક હું
એક તું…એક હું

બેહતી હવાઓ માં વહેતા રહીશુ
દુનિયા થી દૂર જય આપડે વસી શું

કોઈ ના રડાવશે ના રે તડપાવશે
દુનિયા ની નજરો થી દૂર થઇ જઈશું
દુનિયા ની નજરો થી દૂર થઇ જઈશું

કથા રહે કે કિતાબો ના રહેશે
પગલાં રહે કે નિશાનો ના રહેશે

તો રહેશે આ દુનિયા માં શું
એક તું…એક હું
એક તું…એક હું
એક તું…એક હું
એક તું…એક હું
એક તું…એક હું

English version

Chando rahe ke bhale suraj na rehse
Chando rahe ke bhale suraj na rehse
Dharti rahe ke bhale ambar na rehse

To rehse aa duniya maa shu
Ek tu…ek hu
Ek tu…ek hu

Rityu rahe ke bhale rasmo na rehse
Vachno rahe ke bhale kasmo na rehse

To rehse aa duniya maa shu
Ek tu…ek hu
Ek tu…ek hu

Tari ne mari aa duniya alag chhe
Sapna ni sej par aapno malak chhe

Nathi koi bangla mahel minara
Dil ni jamin par aapno malak chhe
Dil ni jamin par aapno malak chhe

Aasha rahe ke nirasha na rehse
Armaa rahe ke abhilasha na rehse

To rehse aa duniya maa shu
Ek tu…ek hu
Ek tu…ek hu

Behti havao maa vaheta rahisu
Duniya thi dur jai aapde vasi shu

Koi na radavse na re tadpavse
Duniya ni najro thi dur thai jaisu
Duniya ni najro thi dur thai jaisu

Katha rahe ke kitabo na rehse
Pagla rahe ke nishano na rehse

To rehse aa duniya maa shu
Ek tu…ek hu
Ek tu…ek hu
Ek tu…ek hu
Ek tu…ek hu
Ek tu…ek hu

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *