Sunday, 22 December, 2024

Ektaro Vage Ne Hari Maro Lyrics | Geeta Rabari | Rangtaali – 3

123 Views
Share :
Ektaro Vage Ne Hari Maro Lyrics | Geeta Rabari | Rangtaali – 3

Ektaro Vage Ne Hari Maro Lyrics | Geeta Rabari | Rangtaali – 3

123 Views

હરિ બોલ હરિ બોલ, નારાયણ હરિ બોલ
હરિ બોલ હરિ બોલ, નારાયણ હરિ બોલ
હરિ બોલ હરિ બોલ, નારાયણ હરિ બોલ
હરિ બોલ હરિ બોલ, નારાયણ હરિ બોલ

હે એકતારો વાગે ને હરિ મારો નાચે
એકતારો વાગે ને હરિ મારો નાચે..
હે વૈકુંઠમાં સાદ સુણી હરિ મારો નાચે
વૈકુંઠમાં સાદ સુણી હરિ મારો નાચે..
હે અંતર નો નાદ સુણી નારાયણ નાચે
અંતર નો નાદ સુણી નારાયણ નાચે..

એકતારો
હે એકતારો..
એકતારો વાગે ને હરિ મારો નાચે
એકતારો વાગે ને હરિ મારો નાચે..
એકતારો વાગે ને હરિ મારો નાચે
એકતારો વાગે ને હરિ મારો નાચે..

હે ભાવ થી ભજીલો હરિ દુખીયા નો નાથ છે
ભાવ થી ભજીલો હરિ દુખીયા નો નાથ છે..
આપે હજાર હાથે ખોટી ક્યાં વાત છે
આપે હજાર હાથે ખોટી ક્યાં વાત છે..
હે ભક્તો નો ભાવ જાણી યોગેશ્વર નાચે
ભક્તો નો ભાવ જાણી યોગેશ્વર નાચે..

એકતારો
હે એકતારો..
એકતારો વાગે ને હરિ મારો નાચે
એકતારો વાગે ને હરિ મારો નાચે..
હે હે એકતારો વાગે ને હરિ મારો નાચે
એકતારો વાગે ને હરિ મારો નાચે..

English version

Hari bol hari bol, narayan hari bol
Hari bol hari bol, narayan hari bol
Hari bol hari bol, narayan hari bol
Hari bol hari bol, narayan hari bol

He ektaro vage ne hari maro nache
Ektaro vage ne hari maro nache..
He vaikuth ma saad suni hari maro nache
Vaikuth ma saad suni hari maro nache..
He antar no naad suni narayan nache
Antar no naad suni narayan nache..

Ektaro
He ektaro
Ektaro vage ne hari maro nache
Ektaro vage ne hari maro nache..
Ektaro vage ne hari maro nache
Ektaro vage ne hari maro nache..

He bhav thi bhajilo hari dukhiya no nath chhe
Bhav thi bhajilo hari dukhiya no nath chhe..
Ape hazaar hathe khoti kya vaat chhe
Ape hazaar hathe khoti kya vaat chhe..
He bhakto no bhav jaani yogeshwar nache
Bhakto no bhav jaani yogeshwar nache..

Ektaro
He ektaro
Ektaro vage ne hari maro nache
Ektaro vage ne hari maro nache..
He he ektaro vage ne hari maro nache
Ektaro vage ne hari maro nache..

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *