Saturday, 2 November, 2024

ગલગોટો મેં જુકી ને લીધો | Gal Goto Me Zuki Ne Lidho Lyrics Gujarati

47 Views
Share :
ગલગોટો મેં જુકી ને લીધો | Gal Goto Me Zuki Ne Lidho Lyrics Gujarati

ગલગોટો મેં જુકી ને લીધો | Gal Goto Me Zuki Ne Lidho Lyrics Gujarati

47 Views
RoleName
SingerGeeta Rabari
Lyrics and CompositionIqbal Mir
LyricsJayesh Prajapati
Manu Rabari
Rajbha Gadhvi
Rajan Rayka
Dhaval Motan
Maulik Desai
Ramiz Mir
MusicMaulik Mehta

ગલગોટો મેં જુકી ને લીધો Song Lyrics- Gal Goto Me Zuki Ne Lidho – Geeta Rabari

ધીંતા ધીંતા ધીંતા તા તા ધીંતા….
ધીંતા ધીંતા ધીંતા તા તા….

ગલગોટો ગલગોટો……ગલગોટો ગલગોટો…..
ગલગોટો ગલગોટો……ગલગોટો ગલગોટો…..

હે ગલગોટો મેં જુકી ને લીધો
ધીંતા ધીંતા ધીંતા તા તા….

હા ગલગોટો મેં જુકી ને લીધો
ધીંતા ધીંતા ધીંતા તા તા….

ગલગોટો ગલગોટો……ગલગોટો ગલગોટો…..
ગલગોટો ગલગોટો……ગલગોટો ગલગોટો…..

હે ગલગોટો મેં જુકી ને લીધો
ધીંતા ધીંતા ધીંતા તા તા….

હા ગલગોટો મેં જુકી ને લીધો
ધીંતા ધીંતા ધીંતા તા તા….

હે રાજા ની રાણીઓ….હે રાજા ની રાણીઓ….
હે રાજા ની રાણીઓ રાજા ને પૂછે
ચો જઈ ભોજન કરશુ જો…
હે રાજા ની રાણીઓ રાજા ને પૂછે
ચો જઈ ભોજન કરશુ જો…

હે ઉપર અગાસી ને…..હે ઉપર અગાસી ને…..
હે ઉપર અગાસી ને માથે ચંદરવો
ચો જઈ ભોજન કરશુ જો…
હે ઉપર અગાસી ને માથે ચંદરવો
ચો જઈ ભોજન કરશુ જો…

હે ગલગોટો હા….હે ગલગોટો હા….
ગલગોટો મેં જુકી ને લીધો
ધીંતા ધીંતા ધીંતા તા તા….
ગલગોટો મેં જુકી ને લીધો
ધીંતા ધીંતા ધીંતા તા તા….

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *