Ghana Saval Chhe Mann Ma Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Ghana Saval Chhe Mann Ma Lyrics in Gujarati
By Gujju26-05-2023
હો હસેસે જોઈને સામુ
તો કેમ એ બોલતા નથી
હો બોલવાને જાવુ જો હુ
તો કેમ વાત કરતા નથી
હો માને નહિ તો હુ કેમ સમજાવુ
મારી વાતને સમજતા નથી
ઘણા સવાલ છે મન મા
જવાબ જેના મળતા નથી
ઘણા સવાલ છે મન મા
જવાબ જેના મળતા નથી
હો મનની મનમા લઈને ફરો છો
કહેતા નથી પણ પ્રેમ તો કરો છો
હો આંખો બોલે છે હોઠ તો માસુમ છે
મળવા માંગુ પણ આતો ગુમ ચૂમ છે
હો જાણવા ના માંગે તો કેમ હુ જણાવુ
વાત હોઠ સુધી લાવતા નથી
ઘણા સવાલ છે મન મા
જવાબ જેના મળતા નથી
ઘણા સવાલ છે મન મા
જવાબ જેના મળતા નથી
હો તમે તો દિલની ધડકન બન્યાછો
તોઈ કેમ મારાથી દૂર રે રહિયા છો
હો સાંભળને ક્યારેક તો મારા આ શ્વાસ ને
સમજીજા મારા દિલના અહેસાસને
હો તુજો કહેતો દિલ ખોલીને બતાવુ
મારા પ્રેમને સમજતા નથી
ઘણા સવાલ છે મન મા
જવાબ જેના મળતા નથી
ઘણા સવાલ છે મન મા
જવાબ જેના મળતા નથી
હો હસેસે જોઈને સામુ
તો કેમ એ બોલતા નથી
બોલવાને જાવુ જો હુ
તો કેમ વાત કરતા નથી
માને નહિ તો હુ કેમ સમજાવુ
મારી વાતને સમજતા નથી
ઘણા સવાલ છે મન મા
જવાબ જેના મળતા નથી