Kadar Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Kadar Lyrics in Gujarati
By Gujju26-05-2023
હો નથી ભલે તમને અમારી કદર
નથી ભલે તમને અમારી કદર
તોઈ આ દિલ કરે તમારી ફિકર
હો હો નથી ભલે તમને અમારી કદર
નથી ભલે તમને અમારી કદર
તોઈ આ દિલ કરે તમારી ફિકર
હો નથી મહોબત દિલથી અમારા
નથી મહોબત દિલથી અમારા
તોઈ આ ધડકનમાં નામ છે તમારા
હો તમે જીવી લીધું ભલે અમારી વગર
તમે જીવી લીધું ભલે અમારી વગર
તોઈ આ દિલ કરે તમારી ફિકર
હો ધવુનુ દિલ કરે તમારી ફિકર
હો પ્રેમની કહાની લાગે હવે ખોટી
કરી હતી ચાહતની વાતો મોટી મોટી
હો ખૂટ્યાં છે દર્દ હવે દિલમા અમારા
કહો શું ચાલે છે દિલમાં તમારા
હો ખબર છે તમને હાલત અમારી
ખબર છે તમને હાલત અમારી
જીવ લેશ ખોટા તારા પ્રેમની બીમારી
હો મુકીને ચાલ્યા છો પ્રેમનો સફર
મુકીને ચાલ્યા છો પ્રેમનો સફર
તોઈ આ દિલ કરે તમારી ફિકર
હો તોઈ મારૂ દિલ કરે તમારી ફિકર
હો આંખોમાં દરિયાને રોકી ના શક્યો
ભરી મહેફિલમા મને એકલો મુક્યો
હો ઘાયલ કરીને તે ભરોચો તોડ્યો
દિલના ટુકડા કરી સાથ કેમ છોડ્યો
હો કેવી મજબુરી હતી શું હતી લાચારી
કેવી મજબુરી તારી શું હતી લાચારી
તોડી ગયા મહોબતને તોડી ગયા યારી
હો બની ગયા બીજાના તમે હમસફર
બની ગયા બીજાના તમે હમસફર
ધવુનું દિલ કરે તમારી ફિકર
હો તોઈ મારૂ દિલ કરે તમારી ફિકર