Gholu Gholu Lyrics in Gujarati
By-Gujju25-04-2023
288 Views

Gholu Gholu Lyrics in Gujarati
By Gujju25-04-2023
288 Views
ઘોળું ઘોળું સુરજ કેરા તેજ
ઘોળું ઘોળું સુરજ કેરા તેજ
ઘોળું ઘોળું કાંઈ સુરજ કેરા તેજ
અજવાળા ની પીઠી તમને ચોળું મારા રાજ
અજવાળા ની પીઠી તમને ચોળું મારા રાજ
ઘોળું ઘોળું સુરજ કેરા તેજ
કોયલ તારૂં સોના વરણું પાટ
કોયલ તારૂં જોને રજવાડી ઠાઠ
સીમડીયે શરણાયું જોવે
આજે વેવાઇયું ની વાટ
સીમડીયે શરણાયું જોવે
આજે વેવાઇયું ની વાટ
ઘોળું ઘોળું સુરજ કેરા તેજ
ઘોળું ઘોળું કાંઈ સુરજ કેરા તેજ
સુરજ કેરા તેજ સુરજ કેરા તેજ