Gondi Tane Gomade Thi Gotava Ayo Lyrics in Gujarati
By-Gujju01-06-2023
Gondi Tane Gomade Thi Gotava Ayo Lyrics in Gujarati
By Gujju01-06-2023
એ ગોંડી તન ગોતવા આયો સુ મું ગોમડેથી
મારી ગોંડી તન ગોતવા આયો સુ મું ગોમડેથી
હે ભુલો પડી
ભુલો પડી ભુલો પડી ભટકું શહેરને બજાર
હું તો ભુલો પડી ભટકું શહેરને બજાર
ગોંડી મારી ગોતવા આયો તને ગોમડેથી
અરે વ્હાલી મારી ગોતવા આયો હું તો ગોમડેથી
હે ઉભી બઝારે ગોંડો થઇને સાદ પાડું
તોયે જાનુડી તારૂં મોઢું ના ભાળું
હે ચીઈ શેરીએ ને ચીઈ ગાલીયે તને ગોતું
શું કરવું કોય નથી સમજાતું
એ વ્હાલી મારી લેવા આયો સુ મું ગોમડેથી
મારી સાજન તારું તારૂં જોયે વરસો થઇ જ્યાં ચાર
મારી સાજન તારું તારૂં જોયે વરસો થઇ જ્યાં ચાર
મારી ગોંડી તન ગોતવા આયો સુ મું ગોમડેથી
હું તો ગોતી વળ્યો ગોતી વળ્યો શહેરને બજાર
હું તો ગોતી વળ્યો ગોતી વળ્યો શહેરને બજાર
મારી વ્હાલી તન ગોતવા આયો હું તો ગોમડેથી
મારી ગોંડી તન ગોતવા આયો હું તો ગોમડેથી
હો જીવ ભલે જાય તને મળ્યા વગર નહિ રહું
તું ના મળે એટલા દાડા હું તો ઓંય રહું
હે અન્ન કે પોણી તને જોયા વગર નહિ લઉં
તને લીધા વગર પાસો પણ નહિ જઉં
એ ગોંડી હવે મરતા પેહલા મુખડું બતાવજો રે
મને ગોંડો ગણી પથરા મારે લોકો હઉ
મને ગોંડો ગણી પથરા મારે લોકો હઉ
મારા જીવ તન ગોતવા આયો હું તો ગોમડેથી
પછી ભુલો પડી ભટકું શહેર ને બજાર
હું તો ગોતી વળ્યો ગોતી વળ્યો શહેર ને બજાર
મારી સાજન તને મળવા આયો સુ મું ગોમડેથી
જટ વેહલા આવો મળવા આયો હું તો ગોમડેથી
મારી વ્હાલી તને મળવા આયો હું તો ગોમડેથી